________________
૧
આત્માએ દેહના ત્યાગ કર્યો, આથી જૈનાને લોબેક થયેા. સુરતના શ્રાવકાએ મૃતકશરીર કાર્ય કર્યું
મુનિ મૃતસાગરને જૈન શાસનનુ પૂછ્યું ધર્માભિમાન હતુ, જૈન સાધુષ્માની ઉન્નતિમાં તે ભાગ લેનાર હતા, સાધુના ધર્મ પ્રતિક્રમણ વગેરે ક્રિયાએ કરવામાં તેની ધણી રૂચી હતી. આચાર પાળવામાં કાઇ બુલ થઈ જાય તો તેને ધણા પશ્ચાત્તાપ થતા હતા. સમજાવ્યાથી તે પેાતાની સુકને છેડી દેતા હતેા અને સાધુ તે મારૂ માનીને આગળ વધવા પ્રયત્ન કરતા હતા. જૈનશાળા અને ગુરૂકૂળ સ્થાપવામાં તેના ઉત્સાહ ઘણા હતા. પ તાની શક્તિ પ્રમાણે મહા કત્તાને પાળતા હતા. એક વિદ્વાન સાધુ ભવિષ્યમાં તે થઇ શકત અને જૈન ધર્મની સેવા ખ્તવી રાકૃત પણ મૃત્યુ આગળ કાઇતુ ભેર ચાલતુ નથી, મૃયુ ધારેલી આશાને નાશ કરે છે અને અચાનક પરભવમાં ગમત કરવુ પડે છે, તેના મૃત્યુના સમાચાર તારથી વાપીમાં મળતાં મનમાં જે જે વિચારા પ્રગટયાના હતા તે પ્રગટી ગયા અને દેવવંદનની ક્રિયા કરીને તેના આત્માની શાન્તિ ઇચ્છા. સાધુ ચાગ્ય ધર્મનાં કાર્યો કરવામાં તે સહાયકારી અની શકત પણ મૃત્યુની આગળ કોઇતુ ભેર ચાલતુ નથી. ચક્રવતયા અને તીથંકરા જેવા પશુ આયુષ્ય ક્ષયે શરીર ! ત્યાગ કરે છે એવું જાણ્યાબાદ કૈણુ મનુષ્ય આ અસાર સંસારમાં મુંઝાય, જગમાં સન્ય વીતરાગને ધર્મ છે. અધૃતસાગર આત્માએ વીતરાગ ધર્મ - ની આરાધના કરી હતી. તેની શ્રદ્દા જૈનધર્મમાં ૬૮ હતી. તેના મામા ને શાંતિ મળે.
धर्म स्नेहांजलि.
ઇંડી.......બન્યુ એ કર્મના યેાગે,
ગયા અમૃત તનુ થયું ભાવી થવાનું તે, સ્મરણ થાતું ગુણાથી તુજ, ગુણાંકુર કોઈ પ્રકટયા થા, થયા ક્ષય વર્ષ બેથી દંડ, ઉપાયા અડુ કર્યા વૈદ્યે, ટળી નહિ ભાવિની રેખા.
ચરણુ પાળ્યુ. યથા શક્તિ, શુભાશા હૃદયમાં રહી, યુવા વસ્થા વિષે ચાલ્યે, મુસાફર ધર્મનો થઈને.
૧
M