SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 319 ૪ ક શુભ સાથમાં લીધું, અવસ્થાતર થયું હારૂ. ખરી શાન્તિ ન્હને મળશે, થશે સારૂં સદા હરૂ. ઘણું બાકી રહ્યું હારું, વળે તેમાં હવે નહિ કંઈ સદા શાતિ રહે આશીઃ જગમાં ધર્મ સંબધે. ૫ ઓગણીશ અફસડ સાલમાં, પિશ સુદી તેરસદિને. શરીર છોડી ચાલી તું, ભાવિરેખા નહિ મળે, કક ચાલ્યા કેક ચાલે, કમની ન્યારી ગતિ; ઘડી ઘડીના રંગ જુદા, કર્મથી ન્યારી મતિ. મુસાફર પ્રાણુ અહેસહ, દેહ વચ્ચે છોડતા, અવર તનુના વાસી થઈને, વેષ લેતા નનવવા; કેને રડવું શેક કોને, ક્ષણિકતા સહુ દેહને; નિત્ય ચેતન તે મરે નહિ, કર્મથી દેહ ધરે. આતમાં તું આતમા હું, ઐકય બેનું ધર્મમાં, વસ્તુ ધર્મ વસ્તુ છે સહ, જાણતાં સમતા રહે, જ્ઞાન દન ચરણ સદગુણ, નિત્ય તમય ભાવના, મેહટળતાં સત્ય શાન્તિ, પરમ સુખ છે આમમાં. એ રાતઃ રૂ. મુ, વાપી. પિસ સુદી ૧૩ સી, ૧૯૬૮. उपयोगी हकीकत. દસ્તની કબજીયાત –એક સચ્ચે અનુભવીને પુછયું હતું કે મેં અપવાસ કરી જોયા છે. દિવસમાં એક વખત ખાવાનો અખતરો કરી એ છે, અને બે ત્રણ વખત ખાવાને પ્રવેગ પણ અજમાવી જોયે છે, છતાં મને દરતની કબજીયાત રહ્યા કરે છે તેનું કારણ શું? મેં ઠંડા પાણીના, ગરમ પાણીના અને ટકસ બાથ લેવાના એટલે ગરમ પાણીને બાફથી શરીર સાફ કરવાના ઉપાય અજમાવ્યા છે, અને દવા તથા વહાડ કાપ
SR No.522034
Book TitleBuddhiprabha 1912 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy