________________
બાળલગ્ન પ્રથમ રોકે તે તે વિચાર તરત દુર થાય. આપ, રાક્ષસી રિવાજ દુર કરવાની “ચીમનલાલ” ની આશ, સકળ સંઘને વિનંતિ કરું છુ પુરવા એ અભીલાશ. આ૫. જૈનતાંબર મૂર્તિ પૂજક બોડીગ. 3 C. B. SITAL. અમદાવાદ, તા. ૨૬-૧૦-૧૧
मुनि. अमृतसागरनुं मृत्यु.
અને તેથી જેનોમાં ફેલાયેલી દીલગીરી. મુનિ. અમૃતસાગરે. સં. ૧૯૬૪ ની સાલમાં દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૧૯૬૪ના વૈશાખ માસમાં ઉઝામાં પન્યાસ પ્રતાપવિજયજી પાસે
ગ વહેવરાવી તેને વડી દીક્ષા આપવામાં આવી હતી. પૂર્વાવસ્થામાં રજપુત હતા. પૂર્વે ગૃહસ્થાવાસમાં કાશીની પાઠશાળામાં રહીને તેણે લઘુ વૃત્તિના અભ્યાસ અમુક અધ્યાય સુધી કર્યો હતો. વડી દીક્ષાબાદ સિદ્ધ હમને અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યું હતું. તેમજ કેટલાંક જેન કાર અને ચરિત્રનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં સં. ૧૯૬૫ની સાલમાં ચાતુર્માસ કર્યું તે વખતે તેને ક્ષયરોગની વ્યાધિ લાગુ પડી હતી પણ ચોમાસા બાદ પાલીતાણાની વાવ કરવા વિવાર કર્યો તેથી કાઠીયાવાડમાં સુકી હવાના લીધે તેનું શરીર સુધરી ગયું. સંવત ૧૯૬૬માં સુરતમાં ચે. માસું કરવામાં આવ્યું તે વખતે તેનું શરીર રોગ રહિત હતું પણ ૧૯૬૭ માં મુંબઈના ચોમાસામાં ક્ષયરોગ પુનઃ પ્રગટ. રાવ વગેરે દાક્તર તથા અન્ય ઘણા વૈદ્યાની ઘણી દવાઓ કરી પણ મુંબઈમાં ક્ષયેગે પંઠ છોડી નહિ તેથી મુંબાઈથી દાક્તરોની તથા શ્રાવકની સલાહથી સુરત તરફ વિહાર કરાવ્યો. વિહારમાં પણ દવા શરૂ હતી. સુરતમાં કેટલાક દડાડા થયા પછી કંઈક શક્તિ આવવા લાગી પણ પિસ સુદી તેરસના રોજ બપોરે દેઢવાગે અચાનક શરીરમાંથી પ્રાણુ ચાલ્યો ગયો અને તેને આત્મા યુવાવસ્થામાં જ અન્ય ગતિમાં છે. મૃત્યુ પહેલાં તેને આરાધના કરાવવામાં આવી હતી. પ્રવર્તક કાન્તિવિજયજી તથા તેમના સાધુએ આવી પહોંચ્યા હતા અને નવકાર વગેરે સાધુઓ તથા શ્રાવકે સંભળાવતા હતા. નવકાર સાંભળતાં સાંભળતાં