________________
૩૦૨
जीव दया प्रकरण.
ઉપેદ્યાત.
""
''
“ હિંસા પરમેંધ ” એ આપણા ધર્મનું મુખ્ય બિરૂદ છે. આપણ કામને શાંત, સર્વ વા પ્રત્યે સમાન લાગણી બતાવનાર આપણને શે ભાવના, આપણુ ભાલ તિલક છે તેા તેના વિસ્તારા, તેની અભિવૃદ્ધિ અર્થે તે પ્રતિ તીત્ર ઉફ્ફટા વર્થે, તેની જય ધોષણાને વિજય ધ્વજ દે પરદેશ ફરકાવવાના અર્થે, દુ:ખી, અનાથ પામર જીવાને અભયદાન પ્રદા અર્થે, તેના હૃદયની અંતરની આંતરડી કળકળતી શાંત પાડી શુભ આશી સપાદન અર્થે જે બધુ અહર્નિશ મહેનત કરે છે તે બધુઆને અમેં અમારા ખરા જીગરથી અભિવદન આપીએ છીએ, અમેને જાણીને મોજ આનંદ થાય છે કે આપણી કામમાં પામર જીવાની વકીલાત કરવાના હેતુર્થ હમણુાંજ સંવત ૧૯૬૬ ની સાલમાં જીવ દયા જ્ઞાન પ્રસારક ફ સ્થપાયુ છે જેના એનરરી વ્યવસ્થાપક સુરત નિવાસી ઝવેરી લલ્લુભાદ ગુલાબય છે, જેઓ પરે પકારી, દયાળુ, શાંત સ્વભાવના કાર્ય કુશલ અને ખરા શાસનરાણી જૈત શ્રીમત છે. પેતે શ્રીમત અને બહેાળા વેપારી હતાં જે જીવ દયાનો પ્રચાર કરવા સ્તુત્ય પ્રયાસ કરે છે તેને માટે તેને ધન્યવાદ ધરે છે. તેઓએ બુદ્ધિ પ્રભામાં જીવ યા પ્રકરણ ચાલુ મૂકવાને માટે યેગ નિષ્ટ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગરને વિનતી કરેલી તેથી તે સદ્ગુરૂની પ્રેરણાથી અમે જીવ યા પ્રકરણ મૂકવાનું શરૂ કર્યું છે. સર્વ રીતે દયા ધર્મના બહેાળા પ્રમાણમાં ફેલાવા થાય અને જૈન ધર્મની માન્યતાના સિદ્ઘાંતા સર્વ દુનિમાં પ્રકાશ પાડે અને તેને ખીલવનારા, તેને પ્રચાર કરનારા અને તેને તન મન ધનથી ટેક! આપનારા શસ્ત્ર નર રત્ના પા એવુ અમે અમારા ખરા અંતઃકરણથી ઇચ્છીએ છીએ અને તે જીવ દયા પ્રકરણુ દરેક બધુને વાંચવા વહેંચાવવા અને તેને તે ખાળતી અજ્ઞાન જના પર પ્રકાશ કરવા વિનંતી કરીએ છીએ.