SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 31 કરી વિશ્વાસીના ઘાતજ, કરે છે! મિત્રને હજ; સરલને છેતરે છે. મહુ, વિચારી લે! સ્વયં કેવા, અભિમાનજ કરા મિથ્યા, વિચારા રોખશલ્લીવ1; હઠીલાઇ ધરા ગાંડી, વિચારી લે. સ્વય' ફેશ અમારૂ સ છે સારૂં, અવરનુ' સવ છે ખેાટુ'; કદાગ્રહ ચિત્તમાં ભારે, વિચારી લે! સ્વચ' કેવા. નથી આચારમાં ઉત્તમ, જરા નહિ ધમની પરવા; કરે છે ચિત્તમાં આવ્યું, વિચારી લે ચ‘ કેવા, અની ઉદ્ધૃત કરી ભૂ'ડુ, અવિચારી અનાચારી; ગુરૂઓની કા નિન્દા, વિચારી લે! સ્વય· કૈવા. ગુણા લેવા નથી ઇચ્છા, નથી વાચન સુશાસ્ત્રનુ શુર્ણ નહિ સતની વાણી, વિચારી લે! રવય' કેવા, સમય ગાળે નિરર્થક બહુ, સ્ત્રપર ઉન્નતિ નહિ ક’ઇ; નથી પરમાર્થની વૃત્તિ, વિચારી લે! સ્વય' કેવા, નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યેા ઉપકાર પાણીમાં; કરી ઉપકાર પર અપકાર, વિચારી લે! સ્વયં' ફેવા. અનીને સ્વાર્થના ગીધા, અવરનાં ચિત્ત ચૂસા છે; અવરને આળ ઘા ફૂડાં, વિચારી લે। સ્વયં કેવા. ધરી કેદારનુ કંકણ, બિલાડીવત્ કરી ભક્તિ; હૃદયમાં દોષની પેઠી, વિચારી લા સ્વય· કેવા. ઉપરથી ધર્મના ડોળજ, ગયા નહિ દેષ અત્તરના; ગમે તેવુ ધરાવે નામ, વિચારી લે। સ્વય” કેવા. *સાસે ફન્દ્રમાં અ, જણાશે અન્તમાં સાચુ; કરે છે પુણ્ય કે પાપજ, વિચારી લેા સ્વય' કેવા. કરે તે ચિત્તથી નહિ ગુપ્ત, વિચારો તે સ્વય' જાણા; “ બુદ્ધગ્ધિ ” સત્ય દ્રષ્ટિથી, વિચારી લે! સ્વય’ કેવા. ॐ शान्तिः ३ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
SR No.522034
Book TitleBuddhiprabha 1912 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy