________________
થાય છે કે કાળે પર્વત હોવાથી કૃષ્ણગિરિ નામ પડ્યું હોય એમ લાગે છે અને સાયન્સ વિદ્યાના પ્રેફેસરે તે એમ કર્થ છે કે ઘાટના ડુંગર પૃથ્વીમાંથી જવાલા ફાટવાથી નીકળી આવેલા છે અને પૃથ્વીમાંથી લાવા નામને રસ નીકળેથી પવે તો તે રસના લીધે કાળા દેખાય છે એમ જણાવે છે અને તે એટલા સુધી જણાવે છે કે હિન્દુસ્થાનની મધ્યમાં પહેલાં દરિ
વહેતો હતો. તેઓ ગમે તે કહે પણ આટલું તો ચોકકસ છે કે તે પર્વતો ઘણા પ્રાચીન સમયના છે. કહેરીની ગુફાઓ જોવામાં આવી તે વખતે સાથે લગભગ પચાશ મનુષ્ય હતાં. સાહેબે, પારસીઓ વગેરે રવિવારના દિવસે ઘણું જોવા આવે છે. ઇગ્લાંડ વગેરેના મુસાફરો તો પ્રાચીન કાલની ગુફાઓ અવશ્ય દેખવા આવે છે.
“રિવાર ને સ્વયં સેવા.
કશ્વાલિ.
૧
ખરીદી સમ ધરે છે પ્રેમ, ખરો છે પ્રેમ સમજે નહિ; ભમા ચિત્ત ક્ષણ ક્ષણમાં, વિચારી લે સ્વયં કેવા. કરે નહિ ત્યાગવાદાનજ, ભમે છે ભૂતની પેઠે; કરે ઈછા ગમે તેવી, વિચારી લે સ્વયં કેવા. ધરો છે સ્વાર્થ સંબંધ, નથી કહેણી સમી રહેણી; ગુણ છેડી ગ્રહ દો, વિચારી લે સ્વયં કેવા. શરીરે ત્યાગીને વેષજ, હૃદયમાં રાગની વૃત્તિ, બહિર અન્તર પડે ભેદજ, વિચારી લે સ્વયં કેવા. કરે અજ્ઞાનથી ઉધુ, બના શત્રુઓ હાથે; કરે નિદા ગમે તેની, વિચારી લો રવયં કેવા. મફતને માલ ખાઈને, કરો ઉપકાર નહિ કિશ્ચિતુ; રજે ગુણમાં રહો રાચી, વિચારી લે સ્વયં કેવા. કરે તે કીતિ આશાએ, વિષય હોળી બળે મનમાં અદેખાઈ હૃદયમાં બહ, વિચારી લે સ્વયં કેવા. અવરની ઉન્નતિ દેખી, ભભુકે આંખમાં અગ્નિ, કરે છે કાર્ય દુર્જનનાં, વિચારી લો સ્વયં કેવા.