________________
૩૦ ૩
ढोरोमां खरवासनुं दरद, अने तनी सारवार.
માં, ખરવાસ અને મવાસનું દરદ ( Foot and mouth હિદુરથાનના તમામ ભાગોમાં વખતે વખત લેવામાં આવે છે અને એવું કોઈ ગામ જવલેજ ખાલી હશે, કે જેમાં આ રોગે પાનાનું સ્વરૂપ તેરામાં દેખાડ્યું નહી હશે. સાધારણ રીતે આ રોગ એક ચેપી રોગની જાતનું દરદ છે. તે પણ સાંકરડે (Anthrax) શિબિ (Rinderpes ) વગેરે જે ચેપી દરદ ઢેરોમાં અસાધારણ ત્રાસદાયક અને પ્રાણઘાતક છે તેટલું ભયંકર આ દરદ નથી, તે ખાત્રીથી કહી શકાય છે તે પણ જે તેની કાળજી પૂર્વક દવા દારૂ તથા સારવાર કરવામાં ન આવે તે એથી બીયારાં મુગાં હેરાને ઘણું દિવસ સુધી કષ્ટ વેઠવું પડે છે અને કેટલીક વખત આખા ગામમાં, ખેતીવાડીનાં તમામ ટોરેને આ રોગ એટલે બધો લાગુ પડે છે કે તેથી ખેતીના પાકને પણ નુકશાન લાગવાને સંભવ બને છે અને તે બાબતે મને વખતે વખત અનુભવ થવાથી, તે રોગ સંબંધી ટુંક વિવેચન તથા તે માટે કરવી જોઈતી સારવાર, વગેરેનું જ્ઞાન આપવા રજા લઉ છું.
ચિકિત્સાજે જાનવરને આ રોગ લાગુ પડે છે તેને પ્રથમ ખરી, ની અંદર અથવા મોઢાની અંદર Ulcers (ચાંદા) દેખાય છે, અને તેથી કરી હેર લંગડતું ચાલે છે તથા તેના મોઢામાંથી લાળ પડયા કરે છે, તથા તેને શ્વાસ દુધવાળો માલુમ પડે છે તે ઉપરાંત તેને તાવ પણ શરીરમાં ભર્યો રહે છે. મતલબ મેઢામાં ચાંદાં હોય છે તેને લીધે તે ખાઈ પી શકતું નથી તથા પગનાં ચાંદાને લઇને તેને હલવા ચાલવામાં મુશ્કેલી પડે છે તથા ખેરાકને અભાવે અને તાવને લીધે તેને નબળાઈ લાગે છે. કોઈ વખત મેહામાં એટલાં બધાં ચાંદાં પડેલાં હોય છે કે તેને લઈ ઢેર ભુખ અને તૃષાથી મરી જાય છે.
તે રોગ વધારે ફાટી ન નીકળે તેને માટે અગાઉથી ધ્યાનમાં રાખવા લાયક સુચના-આ રોગ દેખાય કે તરતજ માંદા હેરથી સાજ હેરને તરત અલગ કરી દેવાં એ બહુ જરૂરનું છે તથા તેની પાસે છાણ, મુત્ર વિગેરેની ગંદકી ન થાય એ બાબત પણ સંભાળ રાખવી એ પણ ખાસ જરૂરનું છે. હેરને અંધારા અને હવા વીનાના ઓરડાઓમાં નહિ ોંધી રાખતાં રછ હવાવાળા અને સૂર્યનું અજવાળું અંદર પ્રવેશ