________________
૨૫૮
સદા હૈ। રાજ્યમાં શાન્તિ, પ્રજામાંહિ રહે શાન્તિ. દયાના મેઘ વધાવી, દીપાવે શહેનશાહીને.
પ્રાથી શોભતા રાન્ત, ઉડુંગણમાં યથા ચન્દ્રજ, પ્રજાપર રહેમ રાખીને, દીપાવા શહેનશાહીને. સદા સદ્ગુણથી શોભા, તમારૂ દીલ દુનિયામાં; પશુ પંખી બચાવીને, દીપાવે શહેનશાહીને. સકલને ન્યાય છે સરખે, મનુષ્યાનુ કરો રક્ષણું; પ્રતાપી પુણ્યના ગે, દીપાવે! શહેનશાહીને, સકલ ભારતતણા જૈને, સફરમાં શાન્તિને ઈચ્છે, “ બુદ્ધગ્ધિ ” ધર્મના લાભે, દીપાવા શહેનશાહીને. ૯
अध्यात्मज्ञाननी आवश्यकता,
( લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી. )
દુનિયામાં અધ્યાત્મજ્ઞાન વિના કાઇ ન ટકી શકતુ નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયાને જીતી શકાતા નથી. શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મસાર ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ માને છે, શ્રીમદ્ હેમચંદ્રાચાય પણ અધ્યાત્મ જ્ઞાનની ઉત્તમતા રવીકારે છે, અધ્યાત્મ જ્ઞાનથી મન વાણી અને કાયાના યાગની શુદ્ધતા થાય છે. જગતમાં ચિન્તા મણિરત્ન સમાન અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતાપે ભારત દેશની ભૂમિ ઉત્તમ ગણાય છે. પશ્ચિમાત્ય દેશમાં હિર વિદ્યાના યારે બહ્વાન્નતિ દેખાય છે. કિન્તુ આન્તરિક ઉન્નતિના અભાવે ક્યા આદિના સિદ્ધાન્તાના વિશેષ પ્રમાણમાં ફેલાવા થયા નથી. જે જે કાલમાં ચ્યુંધ્યાત્મજ્ઞાનપરથી લોકાની વૃત્તિ હકી જાય છે અને અધ્યાત્મ જ્ઞાનનું સ્વરૂપ સમજનારાએ ઉપર તિરસ્કાર છૂટે છે તે તે કાલમાં ભારતમાં અનેક યુદ્દા, કલેરો અને કુસપ દેખાવ આપે છે. મનુષ્યોના અધ્યાત્મ જ્ઞાનમાં પ્રવેશ થવા મહાદુલભ છે. કેટલાક અધ્યાત્મ જ્ઞાનનું ખંડન કરે છે. તેનુ કારણ એ છે કે તેઓએ અધ્યાત્મજ્ઞાન રસનું આસ્વાદન કર્યું હતુ નથી. કેટલાક મનુષ્યા કાઈ અધ્યાત્મ નામ ધારક મનુષ્યના દુરાચરણુને દેખી એમ બેલવા મડી જાય છે,