________________
બુદ્ધિપ્રભા
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रहयोतकम् || सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ||
વર્ષ ૩જી તા. ૧૫ મી ડીસેમ્બર સન ૧૯૧૧ 'ક ૯ મે.
हिंदना नामदार शहेनशाह पांचमा ज्योर्जना राज्याभिषेक प्रसंगनुं यशोगान.
કુવ્વાલ.
સદા નૃપ જ્યોર્જ જગમાંહિ, દયાનાં બહુ કરી કાયા; પ્રજાપર પ્રેમ રાખીને, દીપાવે શહેનશાહીને
ગરીબાનાં હૃદય હુ, ગરીબેનાં હુરા દુઃખા; નિહાળી એય દૃષ્ટિથી, દીપાવે શહેનશાહીને. કરા પરમાર્થનાં કાર્યેા, હૃદયમાં સામ્યને ધારી, વધારી સૃષ્ટિમાં શાન્તિ, દીપાવે શહેનશાહીને. ભલામાં ભાગ લેવાને, જીવન સઘળુ વહેા નિર્મલ; પ્રજાનાં દુ:ખ છેદીને, દીપાવા શહેનશાહીને,