SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ , સ્વામી ! આપનું એ કથન વ્યાજબી છે પણ તે સંબંધી હજી પૂરેપૂરી તપાસ કર્યા સિવાય ને કુમારથીના વિચાર જાણ્યા સિવાય કોઈ પણ બાબતને પૂર્ણ નિશ્ચય કરી બેસે એ અયોગ્ય છે. જે એમ મંત્રપ્રયોગથી રાજગાદિ મળતી હતી તે બધાય રાજા થઈ બેસતાપ્રધાને કહ્યું. એ તે હું પણ જાણું છું કે એમ રાજ્યસન મળતાં નથી, પણું દેવ કુમારે એવી દુષ્ટ વાચ્છના ફલીભૂત કરવા પ્રયત્ન કર્યો એ તો ખરી વાતને ? તેમ છતાંય આપે નજરે–પાસે ઈ--કુમારશ્રીને જોયા છે ? ” પ્રધાને પૂછયું. નજરે જોયા જેવું જ છે. વળી માજી મંત્રવાદી સાથે હતો. જે આપને શડકા રહેતી હોય તે મખજીને પૂછવાથી ખાત્રી થશે.” રાજાએ કહ્યું. ( આથી દેવકુમારને મખજી વિષે વહેમ ટ. ) કંઈ નહિ. મખજીને બેલાવવાની જરૂર નથી. પિતાશ્રી જે કહે છે તે સત્ય છે. ” દેવકુમારે કહ્યું. જેવું પ્રધાનજી ! સાંભળ્યાં કુંવરનાં વચન.” તપણું હજી ધીરજ ધરવાની જરૂર છે. ” “ નહિ. હવે કંઈ ધીરજની જરૂર નથી. આપણે મખને શિક્ષા કરશું ને કુંવરને તેના કૃત્યનું ફલ આપીશું તેને લાભ કંઈજ નહિ, કન કદિતનતા નહિ છોડે તે કરતાં તેઓને આ દુનીખામાંથી નિકાલ કરે એ વધારે સારું છે. ', રાજાએ કહ્યું. નહિ નહિ ! એ શું બોલ્યા એમ બને ?” * સચિવ! જેટલે આપણે વિલંબ લગાડી શું તેટલી આપણા છાને હાની છે. અત્યારે તે મહારા કહ્યા પ્રમાણે વર્તવું પડશે. ” રા ત્યારે શું આપ કેવશ્રીને તથા મખને દેહાંત દળ શિક્ષા કરવા ધારે છે ?” “ બીજું ?” “ જે ત્યારે આપની એવી ઈચ્છા છે તે કુંવરશ્રીને તથા મખને છેડે સમય પૂર્ણ બંદોબસ્તમાં કેદ રાખી તેમનું વર્તન જેવું ને પછી જે ગ્ય લાગે તે મૂળ વિચાર અમલમાં મૂકે.” પ્રધાને સલાહ આપી. (ચાલુ)
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy