________________
01
राज्याभिषेकनो मांगलिक प्रसंग. આ મહિનામાં સૌથી વધારે આકર્ષણ કરનારે અને આનંદજનક બનાવ બનવા પામ્યો છે અને તે માટે આખું હિંદ ખુશાલીમાં મ્હાલે છે, આપણ નામદાર શહેનશાહ પાંચમા ર્જ અને શહેનશાહબાનું મેરીને દિલ્હી ખાતે થયેલ રાજ્યાભિષેક છે. આ નામદાર મહારાજ જ્યારે પાટવી કુંવર તરીકે ૧૯૦૫ માં હિંદુસ્થાનમાં આવ્યા હતા, ત્યારે તેમણે આ દેશ પ્રતિ ઘણીજ દિલસાજીની લાગણી બતાવી હતી, અને તે ઈગ્લાંડના મહારજા જાતે હિંદમાં પધારે અને તેમને હિંદની પ્રાચીન રાજધાની દિલ્હીમાં રાજ્યાભિષેક થાય એ અપૂર્વ બનાવ છે. આવો બનાવ પૂર્વે કદાપિ બને નથી, અને તે બનાવથી હિંદના લાકે જે રાજભકિત માટે પ્રસિદ્ધ છે, તેમ ના મનમાં કાંઈક અદભુત ભક્તિ જાગૃત થઇ છે.
રાજા એ દૈવી પુરૂષ છે એમ દરેક ધર્મગ્રન્થમાં લખેલું છે. અમે જૈન પ્રતિક્રમણ કરતી વખતે શાંતિ બાલીએ છીએ,અને ઇચ્છીએ છીએ કે
श्री श्रमण संघस्य शान्तिर्भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राजसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठीकानां शान्तिर्भवतु श्री पौरमुख्यानां शान्तिर्भवतु શ્રી કનક રાવતુ
श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु અર્થ:-શ્રી શ્રમણ સંઘને શાતિ હે ! શ્રી આર્યાવર્તને શારિત છે !
શ્રી રાજાધિરાજને શક્તિ હોરાજ્યના અમલદારોને શાન્તિ ! રાજકુટુબીઓને શાન્તિ હો નગરના મુખ્ય જનોને શાન્તિ છે ! નગરના લોકોને શાન્તિ હા તત્વજ્ઞાનીઓને શાનિત હો !
રાજાના શુભ આગમનથી સર્વત્ર શાંતિ ફેલાયેલી છે, અને તે શાંતિ હવે કાયમ રહેશે એમ આપણે ઈચ્છીશું.
જૈન કેમ એ વ્યાપારી કેમ છે, અને જયારે રાજયમાં સલાહ શાન્તિ હેય ત્યારેજ વ્યાપાર ઉદ્યોગની વૃદ્ધિ થઈ શકે. બ્રિટીશ રાજ્યમાં આપણને