SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ વસ્તુ મુલ્યવાન નથી કે જેને માટે ફેન્ચને સીપાઈ લાયક ને હેય. નેપોલીયનના આ શોથી લશ્કરમાં ફરી તરતજ 6. ત્સાહ અને બળ આવ્યાં. એવી કોઈપણ વસ્તુ નથી કે જેને માટે આપણે લાયક નથી અને વળી આપણે સરદાર પણ લાયકાત વાળા ગણે છે એ વિચારે તેમને ત્યાર પછી કરેલ પરાક્રમ ને માટે નવું બળ પ્રકટાવ્યું. ને પિલીયન મનુષ્યને સ્વભાવ અને માનસ ના નીયમને સાદી રીતે જા તે હતો અને તેજ અનુસાર તેને આવું કરવું પડયું કે જેથી તેના લક રમાં નવો ઉત્સાહ અને બળ પ્રગટે અને થયું પણ તેમજ. એ ન્યાય અને નુસારે જે તમે તમારૂ હીત ઈચ્છતા હો તો લાયક થવાની એક અલગાર પણ જરૂર નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણે સર્વ સુખના અધીકારી છીએ તે પછી ધનાદિ વૈભવ માટે પ્રયત્ન કરવાને અને જે રકું પાકું મળે તેમાં સંતોષ માની બેસી રહેવાને વિચાર આપણા જેવા વ્યવહારીક સુખના અભિલાષી અર્થે જરૂર નથી. તેવા વીચારતો જેને પોતાનું જીવન પારમથક સાધના માટે ગાળવાનું છે એવા ત્યાગીઓને માટે :-ગુરથા શ્રમી પુરુષોએ કમીએ તરફ ધિક્કાર બતાવવાની જરૂર નથી પણ અન્ય અન્ય મ ભાવથી રહેવું જોઈએ. કારણ કે રથને એક પદ સારું નથી હોતું તો એક પદ રથ સારી રીતે ચાલી શકતા નથી તેમજ ગૃહસ્થાશ્રમમાં એક સાધન સારું હોય છે તેથી હસ્થાશ્રમ ઉચ્ચ થઈ શકે નહિ માટે બને સાધન સુધારી ગૃહસ્થાશ્રમ ઉચ્ચ કરવા જોઈએ તેજ કારણે અને અન્ય પ્રેમભાવથી વર્તન રાખવું જોઈએ કે જેથી કરી આનંદ અને સુખશાંતિમાં રહી શકાય તેમજ જીવન પણ ઉચ્ચ કરી શકાય. ધન કાંઈ તમને દુઃખ આપતું નથી પણ તમારી છા એજ તમને દુઃખ આપે છે. તેમને સદવર્તન વદે છતા સુભ ઇચ્છાઓ પ્રકટાવી ધનને સદ્ ઉપયોગ કરે તો તમે અમર્યાદ સુખ મેળવી શકે, તેમ છે. સદવર્તનતે ગૃહસ્થાશ્રમમાં રહેલ મનુષ્યને પરમાર્થ સાધવાનાં સા. ધાનેરામાં અનુકુળતા કરી આપે છે એટલું જ નહિ, પણ માને આપનાર તવ જ્ઞાનના પણ હેતુ ભૂત થાય છે. તમે ત્યાગી છે તે ધન અનર્થ કરે છે એવું ભલે સ્વીકારો પણ અત્યારે તમારી વ્યવહાર દશામાં એ વિચાર હત કરતાં અહીત કરનાર થઈ પડશે. ( ચાલુ )
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy