________________
ર૭૬
સાય સ્થાપન ગુણ હેવાથી બીજાને ઉત્તમ કાર્યો કરવાની ફરજ પાડી શકે છે, પણું પેલા ગુણને લઈ મર્યાદીત પણ થાય તો પછી તે મનુષ્ય લેખ્રિીયતા મેળવે તેમાં શી નવાઈ ? હવે જે ગૃહસ્થાશ્રમ દીપીકામાં લેક પ્રયતાની અગત્યતા છે તે કેવી રીતે પુરી પાડવી તે આ ઉપરથી સહજ સ્પષ્ટ થશે, હવે જે મનુષ્ય મહાન પુર્ણ થવાના છે તેમણે દરેક દેશની વ્યવસ્થા પણ જાણવી જોઈએ. આવી વ્યવસ્થા જાણવાને માટે ન્યૂસપેપર અને બીજી
પડીઓ વગેરે વાંચવાની જરૂર છે. આજ કાલ યુરોપની પ્રજા વેપાર ઉદ્યોગમાં ઘણું જ આગળ વધેલી ગણાય છે માટે હું તમને તે પ્રજાની જ વ્યવસ્થાનું થઈક દીર્ધ દર્શન આપીશ. ત્યાંની પ્રજાના ગુણો તે ઉપર સહજ સ્પષ્ટ રીતે સમજાવી ચુક્યો છે તે પુન રૂક્તિ કરવાની જરૂર જણાતી નથી. આ વ્યવસ્થાથી ઘણજ આગળ તે લેકે વધેલ છે. વળી હવે તેઓ સ્વાશ્રય વાળા હોવાથી ન ન ઉદ્યાગ શોધી કાઢે છે. આપણે સહજ તપશીસું તે તરતજ સમજાશે કે તે એ કેટલા અવનવા ફેરફાર કર્યો છે. તેજ પ્રજાએ રેલવેની શોધ કરી પ્રજાને કેટલું સુખ કરી આપ્યું છે. તેજ પ્રજાએ સંચાની શોધમાં અવનવો ફેરફાર કરી આપી કેટલું સુખ કરી આપ્યું છે. તેજ શોધોથી મીકઉદ્યાગ કેટલી ચતીમાં આવી શકે છે. તે પ્રજાએ નવી નવી શોધ કરી કેટલો ફેરફાર કર્યો છે તે મામ વીગેરથી સહજ સ્પષ્ટ સમજાય તેમ છે. હવે તે લોકો વેપાર જોઈએ તે આપણે વેપારમાં કેટલા આગળ વધી શકીએ તેમ છીએ, આપણે સહજ તપાછી શું તે આપણને તરત જ સમજાશે કે આપણે વેપારમાં કેટલા પછાત છીએ. આપણે દેશ હજુ તે વેપાર ખીલવવાની શકતો ધરાવી શકતા નથી અને તેથી ધન પ્રાણી પણ ઘણી સારી રીતે થઇ શકતી નથી. માટે વેપાર કેમ ખીલવવા એ ઉપર દરેક વ્યક્તિ એ વિચાર કરવાની અગત્યતા છે. આ વેપાર ખીલવ ગૃહસ્થાશ્રમ ઉચ્ચ પ્રકારનો કરવા દરેક મનુષ્ય તેના ખચેની વ્યવસ્થા કેવા પ્રકારની રાખવી જોઈએ તેનો જરા વી. ચાર કરીશું. દરેક મનુષ્ય પિતાનું ખર્ચ પિતાની આવક ઉપર વીચાર કરી કરવાની જરૂર છે, જે મનુષ્ય આવક કરતાં વધુ ખર્ચ કરે છે, તેવાઓની તરતજ પડતી થાય છે. દરેક કામમાં ઘટતી કસુર રાખી વર્તવાની જરૂર છે. સારૂ સારૂ ખાવું અને સારું સારું પહેરવું એટલાથી જ કંઈ સારા માણ સનાં લક્ષણ અવતાં નથી પણ પિતાના પિતાને સદગ કરો તેમાં જ ગૃહસ્થાનાં લક્ષણો છે. આપણે પૈસા જ્યારે બીજાને ઉપયોગમાં ન