SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭પ માં વ્યક્તિ વ્યક્તિને સંઘર્ષ થાય છે. પ્રતાપી વ્યકિત બીજને દાબી દઈ આગળ ચઢી આવે છે. આ ઉપરથી આ ગુણની જરૂર સંબંધમાં સહજ સ્પષ્ટ થાય છે કે જે મનુષ્યોમાં સજ્ય સ્થાપનનો નીયમ અને સ્વાસ્થયને ગુણ હતા નથી, તે મનુષ્ય આગળ તરી આવતા નથી. હવે આ ગુણની ગૃહસ્થાશ્રમમાં કેટલી અગત્યતા છે તે સહુજ સ્પષ્ટ થઈ જાય છે. વળી આ ઉપરથી થોડુંક વધુ વીવેચન કરી આથી વધારે અજવાળું પાડવા પ્રયત્ન કરીશ. કાલપીઅસેન જેવા વીજ્ઞાન વિ૬ પુરૂ એટલે સુધી લખે છે કે આજ કાલ રાજ્યવંશ આદિ વ્યક્તિકારાની ખીચડી રૂપે ઇતીહાસની રચના કરવામાં આવે છે તે સત્ય દૃષ્ટિથી જોતાં દધીત છે. પ્રજા પ્રજાના વહેવાર જીવન પ્રયાસના સિદ્ધાંત ને અવલંબી થાય છે, એવું સ્પષ્ટ વાંચનારના મનમાં ઠસાવવું જોઈએ. વિજ્ઞાન પદ્ધતિ પ્રમાણે તીહાસ રચવાથી પાર મુલક મેળવવાનાં કારણ કઢંગી રીતે બતાવવાં પડે છે. જેમાં એક પ્રસીદ્ધ કારણ કીબ્લીંગની પરી ભાષામાં “White man Barden” એ છે. આ પ્રમાણેના પ્રજા પ્રજા વચ્ચેના જીવન પ્રયાસના સંસ્કાર દરેક વ્યક્તિના મગજમાં હશી ગએલા હોય છે અને પ્રજા પિતાનું પ્રજા તરીકેનું કર્તવ્ય સારી રીતે સમજતી હોય છે અને તેથી જ તે પ્રજા વીજયી છે તે આપણે પણ હવે આપણું કર્તવ્ય સમજવાની જરૂર છે. આપો ગૃહસ્થાશ્રમ આપણે ઉત્તમ કરવા મથીએ છીએ. આપણે ઉત્તમ પ્રજા તરીકે ગણુવા મથીએ છીએ પણ જ્યાં સુધી આપણામાં આવા ખુણે આવ્યા નથી ત્યાં સુધી આપણે જય નથી. વેપાર, ઉદ્યોગમાં પણ આવા ગુણોની જરૂર છે. જે વેપારીનું વર્તન સારું હોય છે અને પ્રમાણીક હોય છે, અને વળી જેને પિતાના બળમાં વિશ્વાસ છે એજ વેપારી આગળ તરી આવી શકે છે. વળી ધનને પણ વધુ સંગ્રહ મેળવી શકે તેમ છે. દરેક વ્યકિત પિસે મેળવવાને ઇન્તજાર હેય છે પણ જે વ્યક્તિ બુદ્ધિ પૂર્વક પિતાનું કામ કરતી નથી તેજ પૈસે મેળવી રાકતી નથી અને સંપત્તિ વિના આ બાઘની ઉચાં સુખ પણ ભગવતી નથી વળી જેને આત્મીક સુખની અભીલાષા હોય છે, તેવાઓએ પણ આ ગુણ કેળવવાની અગત્યતા છે કારણ કે આવા ગુણે જ્યાં સુધી બહાર પ્રકાશી આવતા નથી ત્યાં સુધી આત્મા પિતાના મુળ સ્વરૂપે પ્રકાશી શકતો નથી. વળી ત્યાં સુધી મનુષ્યમાં સત્ય નીયમનો ગુણ હોય છે, ત્યાં સુધી તે મનુષ્ય ન્યાત લોકમાં દીપી નીકળે છે કારણ કે મર્યાદાની જરૂર હોય છે, એ તે સારી રીતે સમજતો હોય છે. વળી તેનામાં
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy