SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કેળના ગર્ભ જેવો સુખી અને તરણુતાવડે મલ વિનાના પુરૂષના શરીરમાં, મેરની કલગીના જેવા રંગવાળી લોઢાની સિયો, પ્રત્યેક રેમમાં એટલે લગભગ સાડાત્રણ કરોડ જેટલી એકી સાથે, ઘણી સખ્ત રીતે ભેંકી દેવામાં આવે અને તેને જે દુઃખ થાય તેથી આગળું દુ:ખ સ્ત્રીની કૂખમાં–ગર્ભમાં પ્રાપ્ત થાય છે અને તેનાથી પણ અનંત ગણું દુ:ખ પ્રાણુઓને જન્મતી વખતે સહન કરવું પડે છે, જન્મ થયા પછી પણ એવી એક પણ દશા નથી કે જેને વિષે માણસ સુખને પામી શકે. બાલ્યાવસ્થા મૂત્ર પુરીપ ( વિણા) પૂળ વિગેરેમાં આળેટવામાં અને અજ્ઞાનથી સિતાચરણમાં વિચરવામાં વ્યતીત થાય છે. તરુણાવસ્થામાં ધન પેદા કરવાની અને ઇષ્ટ વિ. રહ, અનિષ્ટ પ્રાપ્તિ આદિ કથાઓ સામે ખડી રહેલી હોય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર પ્રજવું, અબનું તેજ કમી થવું, ધાસ ચડવો ઇત્યાદિ ચોતરફની વ્યક્તિઓના તુર છકારો વરસી રહ્યા હોય છે. મનુષ્યત્વને છોડીને સમ્યગદર્શન વિગેરેના પરિપાલનથી દેવત્વ પ્રાપ્ત થયું હોય તેનું નિરીરાણ કરીએ તો તે સ્થલે પણ શોક, વિવાદ, મત્સર, સંતાપ, પિતાની સ્વ૯પ કરું, બીજાની વધારે દ્ધિ દેખીને તેથી થતી ઈર્ષા, કામ, મદ, સુધા દયાદિ, વિકારો વડે અત્યંત પીડાથી ખેદ પામીને જ પોતાનું લાંબું આયુબ દીન અંતઃકરણથી ફક્ત કલેશ વડેજ વ્યતિક્રમે છે. આવી રીતે અને આથીજ, શિવફલને ધારણ કરવાને માટે સમર્થ ભવ, વૈરાગ્ય રૂ૫ વલ્લી ઉપર સુબુદ્ધિ મંતોએ નિરંતર સંસાર ભાવનાની અમૃતવૃષ્ટિ કર્યા કરવી. आनंदी थाओ. (લેખક, મણીલાલ મોહનલાલ વકીલ, પાદરાકર) વિત સુખ માટે છે, અથવા મુખ જીવિત માટે છે, આ બે પ્રચલીત મત પૈકી કોઈ પણ મત આપણને માન્ય હોય, તે પણ એ વાર્તા તે સર્વ માન્યજ છે કે, જે માણસ “ આનંદી થાઓ ” એ આદર્શ વાકયને પિતાનું જીવન સુત્ર બનાવે છે. સાક્ષાત્કાર કરે છે, તે માણસને જ ખરો “ આનંદ, ”મળે છે અને તેનુજ જીવન સુખમય ઉન્નત થાય છે.
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy