SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાને માટે સમર્થ નથી માટે સ્ત્રી-મિત્ર-પુત્ર આદિના સ્નેહરૂપી ગ્રહને નિવૃત્ત કરવાને માટે પ્રત્યેક મેધાવીઓએ હૃદયમાં અશષ્યત્વની ભાવનાને જાગૃત રાખવી જોઈએ. સંસાર ભાવના આ સંસારરૂપી નાટકને વિષે સંસારમાં રહેલા પ્રાણીઓ, પછી તે, બુદ્ધિમાન હોય કે ભૂખ હેય, શ્રીમંત હોય કે ભીખારી હય, સુખી હોય કે દુઃખી હેય, સારા શરીરવાળો હોય કે છેડખાંપણવાળા ખરાબ શરીરવાળો હેય, સ્વામી હોય કે સેવક હેય પ્રિય હોય કે ખરેખર અપ્રિયજ હોય, રાળ હાથ પ્રોજન હોય, દેવતા, દેર, માણસ કે નરકમાં રહેનારા જવા હેય સર્વ કેઈ, એમ બહુ પ્રકારે નાચે છે. તેમાં પ્રથમ તે નારકીના જીવોની વલે કરી હોય છે. અનેક પાપવાળાં મહારંભ આદિ કારણે વડે પાપ બાંધીને, અસંત ગાઢ અંધકારના મિત્રણથી તટ, અદ્રશ્ય થઈ ગએલા માગવાળી નરક બુઓમાં ને, ત્યાં જીવ અંગને છેદવાથી, ભેદવાથી, મારવાથી જે અવત દુ:ખ અને કલેશ પામે છે તેને કહી બતાવવાને માટે ધમપણ કુટિલ-આણુ કા ગરા મુખવાળ થઈ જાય; તે ઉપરથી એમ નહિ સમજવું કે તેને કંઈપણ દુઃખ ના હોય, અથવા હશે તે સુકામમિત હશે. કપટ, આdબાનાદિ બહુ પ્રકારનાં કારણો વડે તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. અને તેમાં સિંહ, વાઘ, હાથી, હરણ, બળદ, બકરા આદિ પશુઓની આકૃતિ પ્રાપ્ત કરીને ત્યાં ભૂખ, તસ, વધ, બંધન, તાન, રોગ, (પીડા) ભારવહન ઇત્યાદિથી જીવને જે દુઃખ પ્રાપ્ત થાય છે તે કહી શકાવાને માટે શકય જ નથી. હવે માણસની તપાસ લઈએ. ભક્ષ્યાભઢ્ય આહારના મનમાં કંઈપણું વિચાર નહિ કરનારા, નિર્લજજ પણે ચુંબન, આલિંગદ વ્યવહાર કરનાર સેવ્ય અને અસેવ્ય કર્મોમાં બુદ્ધિને કુંઠિત કરનાર અને નિર્દયતા ઉપર પાર ધરનારા અનાર્થ કુલમાં ઉત્પન્ન થયેલા માણસે નિરંતર મહારભાદિ કાર્યો વડે દુ:સહ કલેશને ભગવે છે અને મહાદુઃખદાય કમને એકઠું કરે છે. અરે ! ક્ષમિય, બ્રાહ્મણ પ્રમુખ આર્ય દેશમાં ઉદ્દભવેલા માણસે પણ અજ્ઞાન, દરિદ્રતા, વ્યસન, દુર્ભાગ્ય, રાગ આદિ વડે તથા બીજાએ કરેલી માને હાનિ, અવતા આદિવડે, જે દુઃખ સહન કરે છે તે, કલવડે કરીને પણ કહી શકવાને માટે અશક્ય છે,
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy