________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकरं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।।
વર્ષ ૩ જુ. તા. ૧૫ મી નવેમ્બર, સન ૧૯૧૧ અંક ૮ મે.
ૐ નમઃ “અમારી સાથે નાદિ લાવો
(ગઝલ.) અમારી ધૂન છે જૂદી, અમારે માર્ગ છે વાકેફ કઠીન છે માર્ગ ચડવાને, અમારી સાથે નહિ આવે. આ ઘણી ઝાડ ઘણા કાંટા, ઘણાં કોતર વસે સિંહે; વરૂનાં બહુ વસે ટોળાં, અમારી સાથે નહિ આવે. ૧ર ઘણું પગોરીએ ઝાંખર, ઘણાં રીછો ઘણું સૂકર; ઉગ્યાં છે કંટક વૃ, અમારી સાથે નહિ આવે. પરા ઘણી લુ વાય છે વહેતાં, ઘણુ તા ઘણી તા; પિપાસા ભૂખના ભડકા, અમારી સાથે નહિ આવે છે. અઘેરી લેકનાં ટેળાં, પડે પાછળ ઘણે ભય જ્યાં; ભયંકર મેઘ ગાજે છે, અમારી સાથે નહિ આવે. પ