SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ C 1 4 ૨૪૭ આ વાતને એક વરસ થઈ ગયું છે. સરીતચંદ્ર પાતાના શેઠના છેકરાની નેકરીમાં છે. સારે! ખારાક, સારે પોષાક અને રમત ગમત તેણે મેશને માટે ત્યાગ કર્યું" હતું. આખા વખત ગમગીનીમાં ગળતો, અને બહાર ભાગ્યેજ નીકળતા. એક દીવસે તેને પુર *સથી એકદમ તાવ આવ્યા. શેઠના ધરવાળાંએ ઘણાય ઉપચાર કર્યાં પરંતુ તાવ ઉતર્યાં નહીં. શરીર લથડી ગયું. પથારીમાંથી ઉઠવાને પણુ અશક્ત થઇ ગયે. પેાતાના શેઠના છે.. કરાને પાસે ખેાલાન્ગે. તેની કારે બાઝી પડયા અને ડુસકાં ખાતાં તેણે કહ્યુ રોજી મને માફ કરી. આાપના પિતાને ખેતી હું છું. આ દુષ્ટ તે ધ્યાળુ પુરૂષની અંદગીના અંત લાવ્યેા. આના જેવા કૃતઘ્ની કાણુ હશે ? શેઠ સાહેબ ક્ષમા માટે તો હું લાયક નથી. પરંતુ આપને આજીજી કરી વિનંતી કરૂ બ્રુ કે મને ક્ષમા કરે, ” શેઠના છેકરાએ માન્યુ નહીં. પરંતુ સરીત થથી તે છતી સુધી હકીકત કહી. અને માટેથી રડવા લાગ્યું!. શેઠના છેકરાએ તેને શાન્ત કર્યો. દીલાસ! આપ્યા અને કહ્યુ નિર્માણુ હતુ તે થયુ છે. હવે તારા આત્માને શાન્તી આપવા તારે કંઈ જરૂર હાયતા મને કહે મારે બીજી કઇ જરૂર નથી, શાન્તિસાગર માહારાજને માલાવે. મારા બ્ન હશે ત્યાં સુધી તેમનાં હીત વચના સાંભળી મારા કરેલ કૃત્યેના અપરાધમાંથી કંઇક મુક્તી મેળવીશ. તે પ્રમાણે ગેાવણુ કરવામાં આવી. તેજ દીવસે સાંજરે સરીત કાળ કર્યાં અને આ પ્રમાણે મશ્કરીમાં પણ માઠા શબ્દ કહેવાને પરિણામે એ જીંદગીના નાશ થયા. >> << "" C6 ઉપરની વાર્તાથી ચોખ્ખુ માલુમ પડશે કે ગમે તે શબ્દ આપણે ક ઢીએ તેની મસર થયા વગર રહેતી નથી. તેથી માબાપે પોતાના બચ્ચાંને સુધારાવાં હાય તા, ઘરમાં એવાં વચન કંઇ ઉચ્ચારવાં નહીં. કોઇએ કે તેની માઠી અસર બચ્યાં ઉપર થાય. નાનાં બચ્ચાં હજી રમતાં હોય તેને પ્રસંગ મૂર્ખ માબાપા લાડમાં છોકરાને કહે છે તને અહીં પરણાવીશું, તારી વહુ આવી કરીશું. તારી સાસુ ખરાબ છે. વીગેરે વીગેરે લગ્ન સબંધી વિચારે બચ્ચાંનાં કુમળાં મગજ આગળ લાવે છે. અને તેની અસર આગળ ઘણી ખરાબ નીકળે છે. બચ્ચાંને જેમ બને તેમ ખરાબ ( અનિતિવાન ) વાતાવરણમાંથી અલગ રાખવાં જોઇએ અને તેવાજ હેતુથી પહેલાં વિદ્યા લાયક થાય એટલે કરાંઓને ઘેર ન રાખતાં ગુરૂ પાસે ભણવા મેલી દેતા અને તેજ મુજબ વિલાયતમાં છે।કરૂ પાંચ છ વરસનુ થાય એટલે તેને હ્રાસ્ટેલમાં મુકી દેવામાં આવે છે, જ્યાં તે હીંમત, સ્વદેશાભિમાન, નિતિ, મનેાબળ,
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy