SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ તેમના માટા પુત્રી શ્રીસદ્ગુરૂ મહારાજ છે તે સદ્ગુરૂ મહારાજના હંમેશાં સ'ગ રાખવા ઉચિત છે. યાદ રાખવું કે સાંકળની કડીએમાંથી એક ત્રુટી તે ખાખી સાંકળ તુટેલીજ સમજવી, માટે શાસ્ત્રાભ્યાસ-સત્સંગ-વિગેરે માયા તવાના ઉપાયારૂપ તમામ કડીએ પ્રયાસરૂપી સાંકળમાં યેાજેલી રાખવી. આજકાલ કેટલાક સ્વકમેળ પિત મત્યનુસાર ચાલનારા મોટા મત સ્થાપનારા તરીકે દ્રષ્ટિગાચર થાય છે. ખરેખર ! તેએ તેમના સાચા પ્રયા સમાં ભૂલે છે ! ઝુલે છે! સત્ સંગત્ અતિ શ્રેષ્ટ જગતમાં, લેનૢ કંચન થાયે; સત્ સંગતથી નર પામર પશુ, નારાયણ બની જાયે. સીસીતા. સત્ સંગતના પ્રભાવથી કાણુ અજાણ છે વારૂ ! સત્તુના પગલે ચાલનાર સદ્ગુરૂ મહારાજના સત્સંગ તે માયા—ત્યાગના પ્રયાસને અલગ રાખનાર છે. ભુલુ પડવાના આત્માના અનાદિકાળના અભ્યાસને લખતે, વળી સંસારના ભુલા પડવાનાજ સયાગો મળતા હોવાથી, માયામાં ફસાવાને પ્રસંગ ઘણી વખત આવી જાય તે સ્વાભાવિક છે, તે વખતે ગુરૂ મહારાજના સતસ`ગજ ખેંચાવનાર છે માટે તેવા ગુરૂ મહારાજ પાસેજ તેમના બહુમાન પૂર્વક તેમની આજ્ઞા પૂર્વક જ્ઞાન મૈળવ્યા જવું અને માયા તજવાના તેઓએ સાધેલા ઉપાયો પાતે પણ સાધતા જવું. માયા રૂપી નાગિણીનું ઝેર રગે રગે વ્યાપિ ગયુ` છે, તેમાં માનવભવ રૂપી વૈદ્યવરના મેળાપની તક અનાયાસ મળી છે. તેમાં પણ ઉત્તરાત્તર દુભ પુરૂષપણ, આ દેશ, શ્રાવક કુળ, જૈનધર્મ, સદ્ગુરૂનો યોગ, ધર્મ સાધનજ સારી સામગ્રીના સયાગ, ચ્યારેાગ્યતા વિગેરે વિગેરે મહત્ સગવડ પણુ તૈયાર છે. ઔષધિ સેવતાં ખેતી સગવડ પણ તૈયાર છે માટે પ્રમાદ કરવા ઉચિત નથી. માયા સપિણી જગ સે, મ* સકળ ગુણુસાર; સમરી ઋજુતા જા'ગુલી, પાઠે સિદ્ધ નિરધાર. શ્રી શેવિજય ઉપાધ્યાય. જૈનહતાપદેશ. સડશ જાંગુલી, મંત્રથી તરતજ શમી જાય છે, મટી જાય છે, તેમજ ઋજીતા સરલપણું પ્રમાણિકપણું સ્વભાવે રમવાપણું તે ઋજુતા કહેવાય. તેને આદરવાથી માયા નિરોધ થઇ શકે છે, માટે પ્રથમ સત્સંગ ચાલુ કાયમ રાખી આમ જ્ઞાનના અભ્યાસથી, માદિ જુદા છે. શત્રુ છે ઇત્યાદિ જાણી તેને જુદા કરવા, એટલે કે અભ્યાસ રૂપે વિવેચન વડે માઠ
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy