________________
૭ સ્યાદ્વાદ ધર્મનું સ્વરૂપ ગુરૂગમપૂર્વક સમજવામાં આવે તે સત્ય હાથ
માં આવશે અને પક્ષપાતષ્ટિનો નાશ થશે–પૂર્વકાલમાં જૈનધર્મ જગતમાં સર્વત્ર ફેલાયે હતું તેનું કારણ આજ હતું. જૈનધર્મનું સ્વરૂપ જે નયોની અપેક્ષાઓ પરિપૂર્ણ સમજાય છે તો દુનિયાના સર્વધર્મોનું સ્વરૂપ
સમજી શકાય છે. ૮ ધર્મને ફેલાવો કરનારા સાધુઓ છે. સાધુઓ પણ વિદ્વાન લેવા જોઈ
છે. તેમની ભક્તિ કરવી જોઈએ. સાધુઓ તત્વજ્ઞાનના માર્ગમાં પ્રવેશ કરશે અને જગતના કલ્યાણ માટે સર્વ મનુષ્યોને પિતાના આત્મસમાન
ગણું બધ આપશે ત્યારે જૈનધર્મને ઉદય થશે. ૮ પિતાનો ધર્મ સારો છે એમ તે પ્રત્યેક મનુષ્ય કહે છે. પણ પિતાના
ધર્મની ખુબીઓ બતાવ્યાવિના તેનો સ્વીકાર થતો નથી. અજ્ઞાની મનબે પશુઓ જેવા છે તેઓને ગમે તે ધર્મને વિદ્વાન પિતાના ધર્મ માં લઈ જાય છે. અજ્ઞાનીઓ નાના બાળક જેવા છે તેનાથી ધર્મનો ફેલાવો થઈ શકતો નથી અને તેઓ આંખ મીચીને મિક્ષના મા
ર્ગમાં દેડે છે. ૧૦ દયા, પ્રેમ, સત્ય, સમતા, ભક્તિ સુરત, સર્વત્ર, સમાનભાવ, અને વૈરાગ્ય
આદિસદગુણવિનાને વિદ્વાન બાવળના વૃક્ષ સમાન જગતમાં કલેશના કાંટા વેરે છે અને જગતમાં પિતાનો ધર્મ ફેલાવી શકતો નથી. સગુણોથી મનુષ્યનું ધર્મમાં આકર્ષણ કરી શકાય છે. કોઈ પણ ધર્મના તત્તની અસત્યત: જે જે અંશે હેય તેને તમે દલીલોથી અસત્ય ઠરાવી શકે તે તે ગ્ય છે પણ અન્યધમીના પર અરૂચિ દેશ અને તેની જાતનિંદા કરવાને તમને અધિકાર નથી. અન્ય ધર્મ ઓની નિન્દા કરવાથી પિતા ની તથા પિતાના ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. અન્યધર્મીઓને સત્ય ધર્મ અને અસત્યધર્મનો ભેદ સમજાવે પણ તેઓની જાત નિન્દા કર શો તે આત્માને ગુન્હો કરશે. કોઇની જાતનિન્દા કરી તેની લાગણી દુઃખયવાન તમને કોઈએ હક આપે નથી. કેઈની જાતનિન્દા કરવી
તે એક પ્રકારની હિંસાજ છે. ૧૧ કોઇના ઉપર જુવે ત્યારે મનમાં મૈત્રી ભાવના રાખશો. તમારામાં જ
સર્વ સદગુણે છે અને અન્ય સર્વે દોષી છે એવી દષ્ટિથી કોઈને દેખો નહિ. તમે અન્યને જેવા ધારે છે તેવા તમને પણ અન્ય ધારતા હશે. તમે અન્યને દેવી દેખશો તે અન્ય તમને દેવી દેખશે. તમારે દુનિ