________________ ન ખર ધણજ 10-0-7 ગ્રેવરી ભાગાલાલ માહલ્લાલભાઈ, 10 -0-0 જવેરી લાલભાઈ મગનલાલ. 10-00 શે. મગનલાલ કંકુચંદ.. પ-૦—૦ ઝવેરી જગાભાઈ ભોળાભાઈની કું' પ-૦-૦ ઝવેરી માહલાલભાઈ ગોકળદાસ. 10-0-0 ઝવેરી હાથીભાઈ મગનલાલ. 156-0 - 0 ૨૫-૦=ઝવેરી કેશવલાલ હરિભાઇની કપની તરફથી બા. દરા સાલ આપવા કહ્યા તે પૈકી પહેલા વરસના હા. ઝવેરી સારાભાઈ ભોગીલાલ, મુઆઈ. ચાપડીઆ-રા. રા. શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી. ગુજરાતી ઈન્ટ ઈંગ્લીશ પોકેટ ડીક્ષનરી ન. 31) બા. વિદ્યાર્થીઓને ઈનામ આપવા માટે. અમદાવાદ. ઉદારતાનું સ્તુત્ય પગલ. આ ઐડિગ કેટલા વખતથી નાણાં સબંધી તંગી ભાગવે છે તે વાત જાણીતી છે, તે પ્રસંગે જે કાંઈ મદદ આ સંસ્થાને આપવામાં આવે તે ખરેખર ઘણીજ કિંમતી લેખી શકાય, અને તે મદદ આપનારાઓનું પગલું” ધણુંજ સમયસૂચક અને સ્તુત્ય ગણી શકાય. અમને જણાવતાં અતિ આનંદ થાય છે કે મુંબઈમાં રહેતા જૈન ઝવેરીઓએ વખતસરની મદદ આપી આ સંસ્થાને પોતાના આભાર તળે મૂકી છે. તેઓએ કળવણી અને ધર્મજ્ઞાન આપવાના ઉત્તમ સાધનરૂપ આ બાડિ"ગને મદદ કરી માટ’ પુગ્ય ઉપાર્જન કર્યું છે, અને તેઓએ બીજાને અનુકરણીય દૂકાન્ત બેસાડયું છે. ઉપર જ ગાવેલા ગૃહસ્થાએ દર માસે અમુક રકમ આપવા કહ્યું” છે. મોટા વેપા . રીઓને આવી ૨કમ કાંઈ હિસાબુમાં પણ ગણાય નહિ, પણ ટીપે ટીપે સરોવર ભરાય ! ને કાંકરે કાંકરે પાળ બંધાય " એ ન્યાયે આવી મદદથી આ સ સ્થાને બહુ સારી મદદ મળી છે; આ સદગૃહસ્થાને પોતાના જેન ભાઈઆને મદદ આપવાના આવા ઉદારે કામ સારૂ ખરા અતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ, અને બીજા સખી ગૃહસ્થાને પગુ માસિક કે વાર્ષિક કાંઈ ને કાંઈ રકમ આ બેડિંગને આપવા સવિન્ય વિનવીએ છીએ. આ સંસ્થા સર્વ જૈન બાળકોના હિતાર્થે છે, તે સર્વ ભાઇઓ તે કામને યથાશક્તિ મદદ કરવા પાછી પાની ધેરાવો નહિ, ( મદદ આપનાર સદ્દગૃહસ્થોનાં નામ છેાડી'ગ પ્રકરણમાં આપવામાં આવ્યાં છે ). અને તુએ વારામારીમાં વણી અને પાન ન