SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ દેવ-ગુરૂ ન ધર્મના કાર્યોમાં પણ દભત્તિજ-માયાજ કડા. માયાના નિવાસ કાં નથી ! તેનાથી વિરક્ત રહેતાર્ મહામાના દેહમાં હૃદયમાં જ નથી. અન્યત્ર સત્ર છે. જેમ ખાણમાં જ્યાં જુએ ત્યાં પથરા તેમ અત્રે પણ જ્યાં જુઓ ત્યાં માયા ! ચાલો ત્યારે તે ખાણની ઊંડાણમાં તપાસીએ કાંઇક મળશે. आधुनिक समय. પંચમકાળની પ્રબળતા ફળીને કાપ ( લેખક ત્રિભુવનદાસ મલુક્યુંદ શાહ્, મુ. સાણંદ ) ( અનુસધાન ચૈાધા અંકના પાને ૧૧૨ ધી. ) શાન્તિનાથજી મહારાજના જીવે પૂર્વે પાતાના રાજભવમાં ધ્યાન્વિત થઈ પોતાનુ માંસ પારેવાની બરાબર નહોતું આપ્યું ! આપણે આપણા રાસા ને ધર્મશાસ્ત્રા તરફ નજર દાડાવીએ છીએ તે અવશ્ય માલૂમ પડે સમજી કે દયાની ખાતર મહાત્ પુછ્યાએ આત્મભાગ આપ્યા છે. તેઓએ યા એજ પોતાનું ધન, સંતિત, ક્રાંતિ ને ધર્મનુ મૂલ છે. એમ પેાતાનું નામ આ ક્ષણિક દુનીઓમાં અમર કર્યું છે, એ સમય હવે કાણુંજાણે કાલના કયા વાતાવરણમાં લુપ્ત થઈ પડધા મારી માનવીના હ્રદયને યાતિ બનાવી મૂકયાં છે એ સમજવું બહુ મુશ્કિલ છે. અત્યારે લગ ભગ હિન્દુસ્તાનમાં ૨૦ દ્વાર ગાવધ થાય છે, એ આપણે યાસાગર કહેવાતાઓને આ રોગ પામવા જેવું છે ? ગણિત ગણતાં આપણને તેથી લાખો ને કરેડાતુ નુકશાન થાય છે. જે નુકશાનના બચાવ અર્થે આપણી પાંજરાપોળા ને ગાશાળાએ તે માત્ર નિમિત્તજ છે. તેના બ ચાવ માટે તે આપણે આપણા અંતઃકરણની મજબૂત પાંજરાપોળ અનાવ વાની જરૂર છે. અત્યારે આપપેાતાની સગી દિકરીને દ્રવ્યલેાભની ખાતર વેચી ફર્નેડાના દુષ્ટ પાસમાં નાંખી તેની દની ઉપર સંસારના ક્ષાર સમુદ્રનું પાણી ફેરવે છે. બન્ધુએ આ! શું? આપણા ઉપર આ લગ્નરીતિએ કેટલી મારી અસર કરી છે. આપણાં ડાચાં ભેંસી ગયાં છે, હાથ પગ ને પેટ એ ગળી ગયાં છે મરતાં મરતાં શબ્દોચ્ચારણ કરીએ છીએ, શુદ્ધ સાંસારજ્ઞાન રહિત, ને વ્યવહારજ્ઞાનરહિત છીએ, આપણે તે આપણી પ્રજા ખળહીન, કાયર ને
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy