________________
૧૮ કુગતિ કર્કશા (પિશાચણી )ની કમીશન એજટ-ઈજારદાર-એકસપોરટર-માલ મોકલનાર કુમતિ કુલટાની દાસી તેજ માયા છે. જે માયામાં ફસાયો તેજ સર્વત્ર સર્વથા ફસાયો. કુમતિની કપટજાળમાં પણ તે વલો. વા અને અંતે કુગતિને કિંકર થયો. એક પગથીઉં લપસ્યો તે નીચે જ આવે છે તેમ સહેજ પણ માયામાં ફસાયે તે પતન પામે છે. માયાથી વિરત તેજ જગતથી વિરક્ત છે. માયા તેજ જગત. માયાથી આસો તેજ જગતથી-ભવભ્રમણુતાથી-દુ:ખની રાશિથી આસકત છે. જે જોગી પણ માયા ન તજે તે તે વિરક્ત નથી-વિરાગી નથી. ધોબીના તરાની માફક તે “ અને ભ્રષ્ટ, તતે ભષ્ટ ” છે. વત:
શીખરણ છંદ વા રોગી ખાય, તપ કરી પાળે નહિ ખરી, વિલાસ વિલાસે, નિતિ નિયમ ભાગી દૂર કરી; દિલાસે રોગીને, ભીંતર ભડ ભાગી પણ નહિ,
થયા જેથી દુઃખ, ભટકતું મન ફેકટ સહી. રોગી દવા ખાતે હોય પણ પથ ન પાળે તો તે જેમ ફેકટ છે, સાધુ ધર્મ ન બનતું હોવાથી ભલે ગ્રહસ્થધર્મ પાળે, પરંતુ સંસારના વિ. લાસમાં નીતિને વેગળી કરે તે તે ફાકટ છે, રોગીને માયા વડે દિલાસે દીધો પણ તેની ભીડ ભાગી નહિ તે તે ફાકટ છે તેમજ ધન-ધાન્યના દુ:ખે કે અન્ય કોઈ સંતાપથી ગી થયા–માથું મુંડાવ્યું પણ જો મન ન મુંડાવ્યું અને ભાગી જ રહ્યા અથાત મન ભટકતું રહ્યું, માયા ન તા. ણી, અને મુક્તિની સામગ્રી ન સજાણ તે તે ફેકટ છે. ગીઓનું પથ જ માયાના ત્યાગ છે.
માયા એ વિવનીજ વેલી છે. માયા એ પિતજ મૂર્તિમાન બદલી છે અને દરેક ક્ષણે દરેક સ્થાને તે જુદાજુદા રૂપે વસેલી છે. દ્રવ્યમાં માયા, કાયામાં માયા, કાયાના પડછાયામાં પણ માથા, સ્ત્રી, પુત્ર પરિવારાદિ વંશમાં પણ માયા, વ્યવહાર વણજનો આધારજ માયા, જીવનનું વહન પણ માયાથીજ, મિત્રમાં પણ માયા, થયુમાં પણ માયા, સુગંધમાં પણ માયા, દુર્ગ ધમાં પણ માયા, સાકરમાં પણ માયા ને વિઝામાં પણું માયા. જમીનમાં પણ માયા, બોલવામાં પણ માયા, ચાલવામાં પણ માયા, હરવામાં કરવામાં, ખાવામાં, પીવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, દરેક કાર્યમાં માયા-માયાને માયાજ-વાયું, ને સ્વાર્થ –ને સ્વાથજ-ધર્મમાં પણું દંભજ-માયાજ.