SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ર બતાવ્યુ' અને તે પ્રમાણે ચાલવા લાગ્યા-રોટ. સુરજમલના ડેહેલાની અંદર આના લેખ ઉતરતા હતા. તેમના સત્ય ઉપદેશથી અનેક શ્રાવક શ્રાવિકાઓએ ગુરૂને સંગ તન્મ્યા. તેમના સમાનકાલીન શ્રી વિજયજી પન્યાસ તથા પન્યાસ શ્રી વીરવિજયજી વગેરે હતા. સાધુએની ક્રિયા કેવા પ્રકારની છે તે તેમણે આચારમાં મૂકીને બતાવી આપી. મારવાડના ઉત્તમ ખાર વ્રતધારીએ દીક્ષા લેઇ અમદાવાદમાં ક્રિયાને ઉદ્ધાર કર્યો અને શિથિલાચારીને ઉઠાવ્યા. શેઠ દલપતભાઇ ભગુભાની માતુશ્રી તથા શેકાણી ગંગાધ્મન શેફ દલપતભાઇ ભગુભાઈ, રૂકમણી શેણી તથા શે.. જેસંગભાઈ હીથંગ તથા. તેમની માતુશ્રી વગેરે શ્રીમદ્ નેમસાગરજી મહારાજનાં અનુયાયી થયાં. શેઠ સુરજમલે તેમને સત્ય ઉપદેશ દેવામાં સહાય આપી. શ્રીનેમસાગર” સાધુના માટે કરાવેલા ઉપાશ્રયમાં ઉતરતા નડ્ડાના. પાંજરાપોળના ઉપાય પશુ તેમના બાવાએ તથા શ્રાવિકાએ બધા હતા. નરેાડામાં શેઠ. દલપતભાઈ ભગુભાઇની માતુશ્રીને શ્રીનેમસાગરજીએ તેમના પુત્રની ચડતી થશે એમ જ ણાવ્યુ હતુ. અને તે પ્રમાણે શેઠ. દલપતભાઇ ‘ લક્ષાધિપતિ થયા. શ્રીનેમસાગરજી વચનસિદ્ધિધારક હતા. હરીભાઇની વાડીમાં પ્રતિષ્ઠા વખતે પણ તેઓશ્રી હાજર હતા. તેઐત્રીએ સ. ૧૯૧૩ માં મુજપુરમાં દેઙાસ કર્યો. તેમની પાદુકા અધુના ત્યાં વિદ્યમાન થાય છે. ક્રિયાારક આ મઢાપુરૂષની પાસે પાલીના શ્રાવક રવભા સ. ૧૯૭ ના માગશર સુદી અગીયારસતા રાજદીક્ષા અંગીકાર કરી હતી. શ્રીરવિસાગરજી મહારાજને વૈરાગ્યત્યાગ મનુષ્યેાપર અત્યંત અસર કરવા લાગ્યો. ગામેગામ તે વિહાર કરવા લાગ્યા. તેમની મધુરી દેશનાથી હજારે શ્રાવકા અને શ્રાવિક સત્ય ચાર ધર્મને માનવા લાગ્યાં. અમદાવાદથી કાીયાવાડમાં પ્રથમ વિદ્વાર કર્યાં. શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી. શ્રીનેમસાગરજી મહારાજે પોતાના સધાડાના ઉપરી તરીકે અવસાન વખતે શ્રીમદ્દ રવિસાગરને સ્થાપ્યા. સર્વ સાધુએ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા ની પૈંડ્ પૃથ્વી તળપર ઉદેશ વડે પ્રકાશ કરવા લાગ્યા. અમદાવાદ, સાણુ ંદ, ગેધાવી, વીગ્મગામ, માંડલ, મેહસા શુા, પાટણ, પાલનપુર, માણસા, વિજાપુર, પેથાપુર, પ્રાંતિજ, ઇડર, વસે, વગેરે ધણા શહેરા ગામેમાં તેમણે વિહાર કર્યો. તેમણે શાન્તિસાગરજીને ભ વનગરમાં સ. ૧૯૨૧ ની સાલમાં વડી દીક્ષા આપી હતી. પણ પાછળધી વિચારાની ભિન્નતાથી અન્યાવસ્થા ગ્રહણુ કરી. તેમના ૨૦ વીશ લગભગ શિષ્ય થયા. તેમના શિષ્ય શ્રીરત્નસાગરજીએ સુરત, ગણુદેવી, ખીલીમારા, વલસાડ, દમણ વગેરે તરફ પેાતાનાં ચાતુર્માંસા કર્યા. સુરતમાં જૈનેને સુધારનાર
SR No.522028
Book TitleBuddhiprabha 1911 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size821 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy