________________
પર્વધારીઓને પણ ક્રોધ ચતુર્ગતિમાં ભટકાવે છે. ત્યારે હાલના કાળના મન
ને તે પિતાના તાબામાં કરે તેમાં શું આથઈ? દુનિયામાં સર્વ મનુષ્ય એકી અવાજે કબુલ કરે છે કે ક્રોધ મહા ખરાબ છે આમ સર્વે કબુલ કરે છે પણ કોધના કારણે મળે તો પણ કે જેઓ કરતા નથી તેમને જ ધન્યવાદ ઘટે છે. ઈજીન જેમ ધણી અતિથી ફાટી જાય છે તેમજ કે: વ. ખત અત્યંત ધના ઉદયથી હૃદય પણ ફાટી જાય છે. વ્યાકરણ અગર ન્યાય આદિ અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને અદ્વિતીય પંડિત બનવામાં આવે તે પણ ધના ઉદયથી સત્ય માર્ગને બેધ પ્રાપ્ત થતું નથી. ધી મનુષ્ય આગળ પાછળને બિલકુલ વિચાર કરી શકતા નથી અને તેથી તે પોતે અશાન રહે છે અને તેના સંબંધીઓને પણ અશાન બનાવે છે. સવારમાં પડેલો પાડે જેમ સરોવરને ડહોળી નાખે છે, તેમ ક્રોધી મનુષ્ય પણ. મનુષવર્ગમાં પથરાયેલી શાનિતને વિખેરી નાખે છે. ક્રોધથી અશાન્ત બને મનુષ્ય તે વખતે ખરાબ વિચાર કરીને અનેક ધાર કર્મ બાંધે છે. અશાન્ત મનુષ્યના સંબંધીઓ પણ અશાન્ત બને છે. જગતના ભલા માટે પ્રયત્ન કરનાર મહાત્માઓએ પ્રથમ ક્રોધને નિવારવો જોઈએ. એક સામાન્ય મનુષ્યના ક્રોધથી દુનિયાનું અને પિતાનું જેટલું અહિત થાય છે તેના કરતાં કઈ મહાત્માના ક્રોધથી જનસમાજ અને પિતાનું વિશેષ અહિત થાય છે, ક્રોધી મનુ મહ૬ ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાને શક્તિમાન થતા નથી. bધી મનુષ્ય જ્યાં ત્યાં વિપનાં વૃક્ષ વાવે છે, કેધી મનુષ્યની વાણીમાં અને સત્યને ભરપૂર વાસ હોય છે. ક્રોધી મનુષ્યો પોતાનું અને પરનું ભાવિહિત અવધી શકતા નથી. ક્રોધથી લખેલું છાપેલું બોલેલું પ્રાય: સત્યથી વિપરીત હોય છે. ક્રોધી પુરૂષનો આશય ખરાબ હોવાથી તેનું સત્ય વચન પણ અસત્ય તરીકે ગણાય છે માટે જે મનમાંથી ક્રોધને દૂર કરી શાન્ત મનથી વર્તે છે તેઓજ પિતાનું અને દુનિયાનું ભલું કરવા સમર્થ થાય છે. જે એના મનમાં માન-માયા અને લેભની વાસતા હોય છે તેઓ પણ મનને અત્યંત શાન્ત કરવા સમર્થ થતા નથી. માની પુરૂષે રાવણની અને દુધ નની પિ જગતમાં અશાંતિ ફેલાવે છે, કપરી પુરૂષો અનેક પ્રકારના પ્રપંચો રચીને દુનિયામાં અશાંતિ ફેલાવે છે, લોભથી સર્વ પ્રકારનાં પાપકૃત્ય થઇ શકે છે. લાભના સમાન અન્ય કોઇ દેવ નથી. લોભી મનુષ્યના હદય સદાકાળ અશાત રહે છે, ભીએ ખરાબ વિચારો કરાવે છે અને જગની શાન્તિને ભંગ કરે છે. તેઓ કુદરતને નિયમ તોડીને અન્ય મનુષ્યની આજીવિકા વગેરેને નાશ કરે છે તેથી તેઓ મનુષ્પવર્ગને લાભ આપી શકતા નથી.
ભરપૂર વસાવથી લખેલું
છે
તેનું સત્ય વચન :