________________ બાર્ડીંગ પ્રકરણ આ માસમાં આવેલી મદદ.. 60 -0-0 પ્લેન મણી. ઝવેરી ડાહ્યાભાઈ કપુરચદની દિકરી બા, ઝવેરી. ડાહ્યાભાઈ ધાલાજી ટુડન્ટસલાયબ્રેરી ખાતે સને ૧૯૧૦ની સાલના હા. ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ મુમદાવાદ. 75-7- શા. પુંજાભાઈ ચતુરદાસ બા. નવ વરસ સુધી રૂ. 75) પ્રમાણે આપવા કહ્યાતે પૈકી પહેલા વરસના. અમદાવાદ. 'પ-૦-૦ ગ્રા. મોહનલાલ નગીનદાસ, - -0 મા. હરિલાલ હઠીસીંગ હ. મંગલદાસ હરિલાલ. અમદાવાદ. * રપ૦ શ્રી મુંબાઈના મોતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હિરાચંદ ભાઈ નેમચંદભાઈ બા. વૈશાખ તથા જેઠ માસના છે. અમદાવાદવાળા ઝવેરી. સારાભાઇ વાડીલાલ. મુંબઈ. ચાપડીઆ. શા. ડાહ્યાભાઈ મગનલાલ તરફથી જેના નવ સ્મરણની ખૂકો 50) હ. અમદાવાદવાળા શા. વાડીલાલ દેવચંદ વિદ્યાર્થીઓને ઇનામ માટે. મુંબઈ. વકીલ મોહનલાલ હેમમંદ તરફથી આગમ સારા દ્વારની બૂક એક. પાદરા. આ સિવાય તા. 20-6-1911 ના રોજ સાંજે ચંગપાલ વેરાઈપાડાવાળા સ્રા. ઘેલાભાઈ ખુલચંદ તરફથી રસ પૂરીનું જમણુ માપવામાં આવ્યું હતું. | રાજ્યાભિષેકની મુબારકબાદી. સને 1911 ના તા. રર મી જુનના શુભ દિવસે નેક નામદાર શહેતશાહ જ્યાજે પાંચમા ઇંગ્લાંડની ગાદીપર તખ્તનશીન થયા તેને માટે અમા સહર્ષથી મુબારકબાદી ઈચ્છીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણા શહેનશાહ પાંચમા જ્યોર્જ તથા મહારાણી મેરી સુખ સંપત્તિ અને વૈભવમાં સર્વદા દિવસ નિર્ગમન કરી, તેમના પ્રતાપ દિન પ્રતિદિન વધા, તેમનું રાજ્ય અમર તપ, તથા તેઓશ્રી દીધોયુ પામે એવી અમે અમારા ખરા અંતઃકરણુથી પરમાત્મા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ.