________________
૧૨૮
શિક નથી. કોઈ પણ પ્રકારે એને નુકશાન કેઈ પણ જાતનું થયા વિના રહેતું નથી. સદાચાર વિનાને મનુષ્ય આ દુનિઓમાં પિતાનું હિત બગાડે છે
એટલું જ નહિ પણ ભવાંતરે દુખપ્રદ સ્થિતિ પામે છે. સદાચારી મનુબ પ્રમાણિક, શીલવત પાલક, જૂઠું નહિ બલવાની પ્રતિજ્ઞાવાળા, એક વચની સારી દાનતને અને ચોકખા દિલનો હાય છે તેથી કરી લોકો તેના પર વિશ્વાસ પડે છે અને તેથી કરી વેપાર વણજમાં તે સારો ફાવી શકે છે. હાલમાં જે મનુષ્ય ધંધાની જે હાડમારી ભોગવે છે, નોકરીઓમાં પણ સંપૂર્ણ રીતે પિતાના ધંધામાં નથી ફાવી શકતા તેનું મુખ્ય કારણ તેમની નોકરીની વફાદારીમાં ખામી તેમજ વેપારમાં નિમક હલાલી અને પ્રમાણિકપણાની ખામી. જ છે. એ નિશ્ચય જ છે. પણ વિજયના હેજ અભ્યાસી પણ આ વાતને કબુલ કરી શકશે. આપણુમાં સાધારણ કહેવત છે કે જેવું તારા દિલમાં તેવું મારા મનમાં એટલે જેવી આપણું મનની ભાવના હોય છે તેવું સા માના મનને આવે છે. આ અનુભવ સિદ્ધ છે. તેની વધુ ખાતરીને માટે ચાલે આપણે એક દષ્ટાંત લઈએ.
અપૂર્ણ.)
આગમ સારદ્વાર સંબંધ અભિપ્રાય,
મુ પાદરા આગમ સારોદ્ધાર સાધુની પંચભાવના અને અષામગીતાએ ત્રણ પં. થના કતાં શ્રીદેવચંદ્ર વાચક છે. આ ગ્રંથ વાંચવાથી સમ્યકત્વ રનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જેટલી આ ગ્રંથની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ભવ્ય જીએ આ ગ્રંથને અવશ્ય વાંચવા જોઈએ. પુદગલગીતા પણ બહુ અસરકારક છે અત્યંત ધિરાજનક છે. તેને કર્તા શ્રીચિદાનન્દ મહારાજ છે. આ ત્રણ મં. થનું નાનું પુસ્તક પાસે રાખીને દરરોજ વાંચવાથી આત્મહિત થયા વિના રહે. નાર નથી. છગનલાલ લક્ષ્મીચંદ વિવાળા તથા પ્રેમચંદ દલસુખ પાદરા વાળાએ આ પુસ્તક છપાવ્યું છે તેમને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ છપાવવાના પ્રેરક પાદરાવાળા વકીલ શા. મોહનલાલ હેમચંદભાઇને પણ ધન્યવાદ ઘટે છે.