________________
રાજા ( ન્યાયવેત્તા ) નું કામ કરતા હોય તે જેમ એક સાધારણ શકિતવાન રાજા ( ન્યાયવેત્તા) હેાય છે તે પણ પ્રથમ તે પોતાની પ્રજાને ગુનો કરતાં અટકાવે છે યા કેઈએ ગુ કરી દીધો હોય તે તેને તરત સજા આપે છે. આથી શું થાય છે કે એવા ન્યાયી રાજા હોવાથી રૈયત પ્રથમ ગુન્હ કરતી જ નથી ને કદાચ કોઈએ ગુન્હ કર્યો તે તેને સજા થવાથી બીજી રેયત પણ પછી કસુર કરવા ઈચ્છતી નથી તેમ કસુર કરવામાં ભયવાન રહે છે. હવે જુઓ, આવી રીતે સાધારણ શકતીવાન સજા કરી શકે છે તે પરમાત્મા જે પૂર્ણ ન્યાયી છે, સર્વત છે, દયાળુ છે તેમ સમર્થ્યવાન છે છતાં તેના રાજ્યમાં વરૂપ પ્રજા ગુ કરે છે તેને કોઈ અટકાવતું નથી એ મહા ( દુષ્ટ કર્મ )ના વશ હાઈ ગમે તેમ કરે છે તથા ગુનેહે કર્યો પછી ક્યારે, કેટલે વખતે જીવને સજા થાય છે તે પણ આપણું ને ખબર પડતી નથી. જીવરૂપ પ્રજ ભરમાય છે કે શું ખરે ને શું ખોટું અને શેનું ફળ, શું મળશે? તેમાં ગોથાં ખાયા કરે છે. કેઈ કેમ કહે છે તે બીજો બીજુ કહે છે એવી રીતે કમનું ફળ ભોગવવામાં
વરૂપ પ્રજાને માલુમ પડવું અશક્ય થઈ પડ્યું છે તેથી સાફ અનુમાન થાય છે કે પરમાત્મા ન્યાય આપતો હોત તે ઉપરનાં દુષણ આવતજ નહી.
તથા ગુન્હ કયા આવતા નથી. જીવરૂપ પ્રજા પર છે. કઈ
બીજું આ દુનીઆમાં મમળાગળ ન્યાય ચાલે છે એટલે દરી. યામાં માછલાં છે તે મોટાં નાનાને ખાય છે તેમ આ જગતમાં સર્વ જીવમાં પ્રાયઃ એમજ લેવામાં આવે છે કે જોરાવર નબળાને ખાઈ જાય છે તથા તેનું પડાવી લે છે. જનાવરામાં પણ વાઘ, સિંહ વિગેરે બકરાં, પેઢાં, ગાય, ભેંસો વિગેરે જેવા ગરીબ છાને ખાઈ જાય છે તેમ અન્યાયી રાજાએ પણ ગરીબડી યિત ઉપર લાગા નાંખી લુંટે છે એવું ઇતિહાસિક હકીકતેથી સાબીત છે. જે આ જગતમાં સર્વ પર અનંતશકિતવાન સર્વ દયાળુ પરમાત્મા ઇન્સાફ કરતા હતા તે આ મચ્છગળાગળ ન્યાય સર્વ જીવોપર હેતજ: નહીં. માટે પરમાત્મા આ જગતમાં ઈન્સાફ આપે છે તેવું સાબીત થતું નથી એટલું જ નહીં પણ તેના ઉપર, ઉપર મુજબ દૂષણે આવે છે