________________
૧૦
સરળ, અને સત્યાગ્રહી થયાં હતાં. જૈન ધર્મ પર તેમને અનુરાગ ( પ્રેમ ) હિંગત થયો હતો. તેઓશ્રીના સમકાલીન પૂજય સાધુઓ પણ તેઓશ્રીનાં ચારીત્રની પ્રશંસા કરતા હતા. જેમના પવિત્ર ગુણેનું અનુકરણ કરવાની આવા પવિત્ર મહાત્માઓની પણ અભિલાષા હતી તે મહામાં પુરૂષોના ગુશાનું વિશેષ વર્ણન કરવું એ “વાવેતક્ષ્ય રા ' વત છે. આ મામાથી સં. ૧૯૫૪ ના વદી ૧૧ ના દિવસે પ્રાત:કાળમાં દેવગત થયા હતા. અંતકાળ સુધી તેઓની લેણ્યા શુદ્ધ રહી હતી. અંત સમયે તેઓ આમંધ્યાનમાં એકાગ્રચિતે લીન હતા. અને સમાધિમાં કાળ ધર્મ પામ્યા હતા. ઉક્ત મહાત્માશ્રીવીરપ્રભુની પર પરંપરાએ ૭૦ મી પાટે થયા હતા. તેઓશ્રીનામાં પરંપરાગત સંસ્કારો જાગૃત હતા. તેઓશ્રીના ઉપાસક શ્રાવક વર્ગમાં અમદાવાદ અને અન્ય સ્થળના જાણીતા આગેવાન હતા. ધર્મરૂચ શ્રાવિકા ગંગાબહેનની ભક્તિ શ્રીમન નેમસાગરજીના સંઘાડા પ્રતિ વિશેષ હતી. બાદ તેમણે જણાવ્યું કે ઉક્ત પવિત્ર મહામાની આજે સ્વગતીથિ હોવાથી તેમના ગુણગાન અને ઉપકારોનું આપણે સમરણ કરીએ છીએ કે જેથી તેઓશ્રીની આજ્ઞાનુસાર સર્વ ભાઇઓની ધર્મચિ હિંગત થાય! બાદ વિવેચન કરતાં તેમણે કહ્યું હતું કે આ ગામના આગેવાન જેને કેમમાંના પ્રખ્યાત શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. ઉક્ત મહારાજશ્રી પ્રત્યે અત્યંત અનુરાગ અને ભક્તિભાવ હતા તેઓશ્રી તેમના શ્રાવક હતા. બાદ મહાજન સમરથી એ ઠરાવ કરવામાં આવ્યું હતું કે મહારાજશ્રીની સ્વનિધિને દિવસે દર વધી ગામમાં પાખી પાળવી. બાદ મહારાજશ્રીની સ્તુતિ કરી તેમની જાણ કરી સભા વિસર્જન થઈ હતી.
લેક શાહ ભેગીલાલ મગનલાલ ગોધાવી.
आधुनिक समय. પંચમ કાળની પ્રબળતા–કળીને કેપ,
(લેખક શા. ત્રિભુવનદાસ મલકચંદ સાણંદ. ) વહાલા બધુઓ ને બહેને !
ઉપર લેખ લખતાં પહેલાં શ્રીપંચ પરમેષ્ટીને નમસ્કાર કરીને તથા શ્રી પંચ પરમેકીને ઓળખાવનાર મહારા પરમ પૂજ્ય મનિટ શ્રીમદ્ મુનિ