________________
પળે સાગ પળે વિયેગ, ઘડીમાં રેગ ઘીમાં ભેગ; સમઝજે ચિત્તમાં યારા, દશાને ખેલ છે સર્વે ૧૩
જ્યાં છે એટ ત્યાં ભરતી, ઉદય ત્યાં અસ્તની આશા દશાનાં ગુપ્ત છે વા, નથી ત્યાં હેલ કે ત્રાસ. ૧૪ હતા સુખયાલમાં ફરતાં, સુખે સુખ સેજમાં સુતાં; બન્યા ભાગ્યે ભીખારી છે, બલીહારી દશાની છે. ૧૫ નારાયણ બીડીંગ ગીરગામ )
બેંકરેાડ મુંબઈ, 1 ઉદયચંદ લાલચંદ શાહ તા. ૨૩- ૧૧
01. L. Shah.
શ્રીમન્નીમહારાજ શ્રીરવિસાગરજીની સ્વર્ગ
તિથિનો મેળાવડો. ગેધાવીમાં છ વદી ૧૧ ના રોજ પૂજ્ય મહાત્મા શ્રી રવિસાગરની વર્ગતથિ હોવાથી ગામમાં પાકી પાળવામાં આવી હતી તે દિવસે બપોરે અત્રેના ઉપાશ્રયમાં અને મહાજન સમુદાય મળ્યો હતો. તે પ્રસંગે મહારાજશ્રીનું ગુણગાન કરવામાં આવ્યું હતું. મી. મણિલાલ મહેકમભાઈએ તેમનાં જીવન ચરિત્રનું સ્વલ્પમાં વર્ણન કર્યું હતું. બાદ શેડ. વીરચંદભાઈ દીપચંદ શી ઈગ્રેજી ના મારતર ભેગીલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે ઉક્ત મહાત્માશ્રીનો જન્મ સંવત ૧૮૬ ની સાલમાં મરૂ ભૂમિના પાલી નામે ગામમાં થયો હતે. તેમના સંસારી અવસ્થાના પિતાશ્રીનું નામ રવાજી અને માતુશ્રીનું નામ માણેકેર હતું. તેઓશ્રી સાતે વીશા એસવાળ વા.
આ હતા. તેઓશ્રીનું સંસારી અવસ્થાનું નામ રવચંદજી હતું. તેઓશ્રીએ બાળવયમાં યાચિત વિદ્યાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વ્યાપાર નિમિત્તે તેઓ અમદાવાદ પધાર્યા હતા, તેઓશ્રીને પરમ પૂજ્ય કિયા ઉદ્ધાર મહાત્માત્રી મનેમસાગરજી પર ધર્માનુરાગ થયે અને તેમની પાસે ધર્મ દેશના શ્રવણ કરી વૈરાગ્ય વૃતિ જાગૃત થવાથી સંવત ૧૯૦૮ ના માગશીર્ષ માસમાં તે
શ્રી પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સ્થળે સ્થળે ધર્મોપદેશ આપતા તેઓ વિચરતા હતા. અજ્ઞાનથી જડવત્ અને અસંસ્કારી બનેલાં મન પણ તેઓશ્રીના ઉપદેશથી સંસ્કારી અને ધર્મનિષ્ઠ બનવા લાગ્યા. ગુજરાતના