________________
ક્ષમાને પણ તેઓશ્રી વખત આવે બતાવી આપતા હતા. તેઓશ્રી વિજાપુરમાં એક વખત ગામની બહાર સ્પંડિત જવા નીકળ્યા હતા. મુસલમાનોની ધારે હતી તેનાથી દૂર બેઠા હતા તે પણ કેટલાક મૂઢ બાળ મુસલમાના પુત્ર એ મહારાજને દેખાળા માર્યા હતા. અને તેથી મહારાજ ત્રીના શરીર અત્યંત વેદના થઈ હતી. મહાજને ભેગા થઈ મહારાજને પરિ. સદ્ધ કરાવનારને શિક્ષા કરવા પ્રવૃતિ કરી હતી પણ મહારાજશ્રીએ મનમાં અત્યંત કરૂણું લાવીને મહાજનની પ્રવૃત્તિને બંધ કરી હતી. મહારાજશ્રી મનમાં અત્યંત લઘુતાને ધારણ કરતા હતા. તેમના મનમાં લઘુતા ઘણી હતી અને તેથી તેઓ માનવ ફૂડનના આડંબરની ઈરછાથી વિરક્ત હતા. મહારાજશ્રીના મનમાં સરલતા પણ અપૂર્વ હતી. મનમાં જૂદું ને બેલીમાં જુદું એવી કપટ દશાને ધારણ કરતા નહતા. લોભથી પણ તેઓથી દૂર હતા. ધપકરણમાં પણુ લેભથી મુંઝાતા નહોતા. તપમાં પણ તેમનો અપૂર્વ પ્રેમ હતો, આ હમ અને ચતુદશીનો પ્રાય: ઉપવાસ કરતા હતા. સદાકાળ સંયમમાં શૂર રહેતા હતા. સંયમનો અંતઃકરણથી આદર કરતા હતા. તેઓશ્રી સ્વધાનુસાર સત્ય ઉપદેશ આપતા હતા અને સત્ય બોલતા હતા. તેઓશ્રી કંચન અને કામિનીના પૂર્ણ ત્યાગી હતા. તેથી તેમની અસર અન્ય સાધુઓ ઉપર પણ સારી થતી હતી. ઘણુ કુરીવાજોનો ઉપદેશ આપી નાશ કર્યા હતા. તેમના સમાગમમાં આવનારા શ્રાવકે તેમના ગુણાનુરાગી તુર્ત બનતા હતા.
પિતાના સાવર્ગને ચારિત્ર માર્ગમાં સમ્યફરીયા પ્રવર્તાવતા હતા. તેમનું ચારિત્રબળ અને અત્યંત અસર કરતું હતું તેથી તેઓ વિનાઉ. પદેશે પણ હજારો શ્રાવકે અને શ્રાવિકાઓને સદાચરણની અસર કરી શકતા હતા. “બોલવું તે રૂપે છે અને કરવું તે સુવર્ણ છે.” આ ન્યાય તેમનામાં સારી રીતે લાગુ પડે છે, ગૂર્જરદેશ તેમના ગુણેનું ગાન કર્યા કરે છે. તેમ ના ગુણની મૂર્તિ ભકતના હદયમાં અધુના પણ સાચી દેખાય છે. આ મહાત્મા પુરૂષનું અનુકરણ સાધુઓ અને સાધ્વીઓને કરવું ધટે છે. જૈન તથા જેનેતર મનુષ્ય પણ આ મહાપુનું એકી અવાજે યશોગાન કરે છે, આ મહાપુરૂષનું અભિધાન દેતાં આમાની જાગ્રસ દશા રહે છે. ગુના ગુણ ગાઈને તેમના સદ્ગુણે પોતાનામાં પ્રગ. ટાવવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. જૈનધર્મને ઉદય કરનાર આવા મહા પુરૂષો ઘણું થાઓ. ત્યમેવ તિરૂ
સં. ૧૯૬૭ જે વદી ૧૧ મુંબઈ.