________________
मानस मृष्टि (લેખક, શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ, કપડવણજ )
(અનુસંધાન અંક પહેલાના પાને ૭ થી) બંધુઓ ! ભગિનીઓ ! તમારી પાસે સુખ નામની પુષ્પ, લ, ફળ, આકાશ કે એવા કોઈ પણ પદાર્થ કરતાં અધિક સંપત્તિ છે. તમે મનુષ્યોને દુઃખથી મુક્ત કરવામાં પુષ્પ કરતાં અધિક શક્તિવાન છે. મનુષ્યને અનંત સુખના માર્ગને દર્શાવવા તમે શક્તિવાન છે, આમ છે તો પાદિ સુખ અ અને વળી દુઃખની નીતિ કરે તે તમે ન કરી શકે એ બનેજ કેમ ? તમે અવશ્ય આમ કરી શકે તેમ છે, પણ સપ્રયત્નના અભાવે અને જ્ઞાનના અભાવેજ આમ ન કરતાં અવળા અહીત કરનાર થઈ પડે છે.
પુષ્પ વૃક્ષાદિની કે આપણે મનુષ્યોને શી રીતે સુખ આપવું એ શિક્ષણ તમને તે પુષ્પ વૃક્ષાદિજ આપશે. તેનું સુમપણે નિરીક્ષણ કરી જુઓ ? તે કેાઈન કડવું વચન કદી કહેતું નથી. આમ કરો ને આમ ન કરો એવું કહાપણું કરી કાઈનું અપ્રીય કરતું નથી. ત્યારે તે શું કરે છે? તે પિતે અમુક ગુણને ધારણ કરી રાખે છે અને જે તેને ગ્રહણ કરે છે તેને તે ગુણને સ્વાદ ચખાડે છે. તે કેદના દુર્ગુણ કે દેવને કહેતું નથી. તે દુર્થ કે દેવવાનથી પોતાના ગુણને છુપાવતું નથી. પિતાના દમ કરતાં ગુણનેજ ઉપર તરતા રાખે છે અને જે ગુણને ગ્રહણ કરવા તેની પાસે જાય છે તેને ગુણજ આપે છે, દોષ નહિ,
તમે પણ તેજ પ્રમાણે કરેલા ગુણનેજ તમારામાં તરતા રાખો. તમારી વાણીમાં, તમારા વિચારમાં, અને તમારા આચારમાં ગુણનેજ પ્રકટ રાખ્યાં કરે. તમને જે મનુષ્ય જે રીતે જુએ તે રીતે તમે ઉત્તમ જણાએ. આમથી જોતાં રૂપાની અને બીજી તરફથી જોતાં સેનાની ઢાલ જેવા ન બને, વાણીમાં કંઈ અને વિચારમાં કંઈ અને આચારમાં કંઇ એવા બઘાઘંટા જેવા ન બને. તમારી વાણીમાં કો તમને જુએ તો પણ શુભરૂપે, ગુણ રૂપે જણાઓ. વિચારમાં કાદ તમને જુએ તો તેજ રૂપે જણાઓ અને આચારમાં કોઈ તમને જુએ તે તેજ રૂપે જણાઓ. વિશેષે સર્વ ગુણનુરાગ ધરવાથીજ આમ બને છે અને તેટલા માટે ગુણ દષ્ટિજ રાખે. તેમાં જ તમારા જન્મ સાર્થક છે. તમારી પાસે જે કાઈ આવે તેને નિરાશા, કઠિનતા, હાનિ, અસંભવ વગેરેના વિચારો ના