________________
૩૯૬
બેડીંગના એક વિદ્યાર્થીનુ વિદેશ ગમન.
અમાને જણાવતાં આનંદ થાય છે કે આ મીંગના એક યુવક વિદ્યાર્થ શાહુ જગજીવનદાસ ડાહ્યાભાઇ પેથાપુર નિવાસી તા. ૧૬-૩-૧૯૧૧ ને ૨ાજ, તેમના બધુ હીરાલાલ મેાતીલાલ સહુ ફ્રાન્સના પાયતત શહેર પારીસ જવાને હિં દા કિનારે છેડી વિદાય થયા છે. તેમની વિદાયગીરી પ્રસ ંગે બેડીંગના વિદ્યા
આએ આ બધુ પ્રત્યે પરસ્પર ભાતૃભાવની તેમજ આંતરિક પ્રેમની લાગ ીદ ક, તેમની મુસાફી દરેક રીતે ફતેહમંદ નીવડે, વળી દ્રઢ ધર્માં હાઇ આયુષ્ય, સુખ, સંપત્તિને વૈભવ પામે તથા આ બોર્ડીંગ કે જ્યાં તેમણે અભ્યાસ કરેલા છે તે પ્રતિ અનિશ તેમની લાગણી રહે એવા શુભાશયવાળુ તથા વિયાગના સામે થતી દીલગીરી પ્રદર્શીત કરતું વિદાયગીરીપત્ર તેમને આપ્યુ. હતું તથા સ્ટેશન સુધી તેમને વળાવા જઈ ફુલપાન વિગેરે આર્યા હતાં. આ બધુ હાલમાં વિલાયત ભણવા સારૂ ગયા છે.
થાય છે
વળી અમેને આ સ્થળે એક બીના જણાવતાં અત્યાનંદ અને તે એકે આપણી કામમાં વિશેષ ભાગે વૈષ્ણુવ વિગેરે સ ંપ્રદાયની માફ્ક વિલાયત જવામાં બાધ ગણવામાં આવતા નથી. આપણે આપણા જૈન ઈતિહ્વાસ તપાસીશું' તે આપણને જણાશે કે પ્રાચીન સમયમાં જેને વહાણવાટે ધા દુર દેશમાં જતા, તેમ મેાટા પ્રમાણુમાં વેપાર ખેડતા અને સુખ સત્તિ અને શારિરીક સંપત્તિમાં પૂર્ણતા ભાગવતા. માટે દુર દેશાટન કરવુ એ કઇ આપણા માટે નવાઇનુ નથી. તે સંબધી કદી સાંકડા વિચાર પણ કરવા નહી. દેશાટનના કાયદા જેવાને આપણે વધારે દુર ન જતાં જે આપણી મહાન બ્રિટીશ સરકાર છે તેમના પ્રતિ જ લક્ષ દા એટલે આપને સહુજ જડ્ડાશે કે દેશાટન કરવુ એ કેટલું જરૂરનુ છે. છેવટ અને। આ બધુની મુસાીની દરેક રીતે તે ઇચ્છીએ છીએ,
विशेषावश्यक ग्रन्थ छपाववानुं मदद फंड.
રૂ ૫૦ ) અમદાવાદના શે. મૈહનલાલ લલ્લુભાઇ.
૩ ૫૦) શે. લલ્લુભાઇ રાયજીની પત્ની માણે. જ્ઞાનખાતાના કહેલામાંથી