________________
૩íá
ધાદિના કત્તોં ખી કાઇ બુદ્ધિવાન દેખાતા હેતુ જાહારચવા પટ્ટિ જે છે એ તેના જગતના કોં કંદ નથી ફરી શકતે.
તે પણ વાદીના સામ્યના ધર્મીના એક દેશ વૃક્ષ, વિજલી, વાદળ, ઇંદ્રધનુ નથી એટલા વાસ્તે વાદીના કાર્ય વહેતુથી બુદ્ધિવાન ઇશ્વર
તેને
વળી કાઇ એવી આશા કરે છે કે અભિમત ફળને સપાદન ફેરવાને વાસ્તે કાઇ પ્રવૃત્ત થાય તે અધિષ્ટાતા કાઇ જરૂર હાવે બે એ. જેમ વાંસલા, આરી પ્રમુખ શસ્ત્ર કાટના બે ટુકડા કરવાને પ્રવૃત છે તેમ સર્વે જગતને જે સુખ દુઃખાદિ કૂળ દે છે. તેના અધિષ્ઠાતા કાઇ બુદ્ધિવાન હાવા જોઇએ. આપ એમ કદિ નહી કહી શકે કે વાંસલે અને આરી પેાતાની મેળે કાષ્ટના ટુકડા કરવાને પ્રવૃત્ત થાય છે કારણ કે તે તે અચેતન છે. ખાપ પણ ક્યાંથી પ્રવૃત્ત થઇ શકે ? કદાચ એમ કહેશો કે વાંસલા તથા મારી પ્રમુખ સ્વભાવથી પ્રવ્રુત થાય છે તે તે સદાય પ્રવૃત હોવા જોઇએ કાષ્ઠ દિવસ તેમાં સ્ખલના પડવી (ઇએ નહિ. એવી રીતે પૂર્વ કહ્યા તે હેતુ મુજબ ખેતપેાતાના ફળને સાધવાવાળા જીવછે તેને કાઈ અધિષ્ટાતા હોવા જોઇએ તથા ખીજું એમ પણ અનુમાન થાય છે કે પરિમ`ડળ આદિક ત્રંશ, ચતુરશ, સ્થાનવાળાં ગામ, નગર આદિક છે એ સર્વ જ્ઞાનવાનના કર્યાંથી બનેલાં છે. જે ધર્માદક પદાર્થ તેમ પૂર્વોક્ત સંસ્થાન સંયુક્ત પૃથ્વી, પ`ત પ્રમુખ જે છે તેથી પણુ જગતકર્તા ધ્વર સિદ્ધ થાય છે. આ પ્રમાણે વાદીનું કથન છે. પરંતુ જો આપણે આ સબધી આલાયના કરીશું તે આપણુને સ્પષ્ટ માલમ પડશે કે આ વાદીનું મા નવુ કેવળ યુક્ત છે કારણ કે સોંપૂર્ણ આ જગતની વિચિત્રતા છે તે કર્મના ફળને લેખને છે. એમ અમારૂં તે ચોકસ માનવું છે. અમારે તે એજ મુદ્રાલેખ છે. આ હિંદુસ્તાનમાં અનેક દેશામાં, અનેક ટાપુઓમાં, અનેક હેમંત આદિ પર્વતામાં અનેક પ્રકારના મનુષ્યાદિ પ્રાણીએ વાસ કરી રહ્યા છે. અને તેમને સુખ દુઃખાદિ અનેક જાતની જે વ્યવસ્થા જોવામાં આવે છે તે સર્વે અવસ્યાએના કારણભૂત ક્રમ છે તે સિવાય ખીજી' કંઇ નથી. દેખવામાં પશુ ક કારણ લાગે છે. કારણ કે જો કાઈ પુણ્યવંત રાજા રાજ્ય કરતે હેાય છે તે તેના દેશમાં સગાળ દેવામાં આવે છે તથા પ્રજામાં પણ ઉપદ્રવ જોવામાં આવતે નથી. આ બધુ' રાજાના કર્મના શુભ પ્રભાવ વડે બને છે. તેમ સર્વ જીવને કર્માનુસાર ફળ મળે છે. ક
જે છે તે જીવાને આશ્રીત છે અને જે જીવ છે તે ચૈતન્યવાળા હાવાથી