________________
૩૨૭
ને ઠેઠ મૃત્યુપર્વતની અવસ્થાને પામે છે-બંધુઓ ! વિચારો કે મનમાં ઉત્પન્ન થતા અપકર્નિભયરોગથી કેવા કેવા પ્રકારનાં દુઃખ થાય છે. અહો ! આ જગતમાં શરીરના રોગો કરતાં મનના રોગોની કેટલી બધી પ્રબલા છે ? અહે દેવતાને ભય પણ મનુષ્યોના મનમાં અનેક પ્રકારની ધુજરીઓને ઉત્પન્ન કરે છે-કેટલાક મનો ભૂત પ્રેત પિશાચ ચૂડેલ જન વગેરેના ભયથી રાત્રીમાં કવિ ઉઠે છે...કેટલાક તો રાત્રીમાં ભયના ઠેકાણેથી પસાર થતાં ભયના લીધે ઉંચાયવરે કઈ ગાયન લલકારતા પગપદોડતા અને ધાકા પછાડતા માલુમ પડે છે કદાપ તેમ છતાં દેવભયથી બીએ છે અને તેના મનમાં થતી ભયની અસરથી તાવ વગેરે રોગના ભોગ થઈ પડે છે. આવા અનેક પ્રકારના દેવભયથી મનુષ્યના મનમાં ચિત્તા, શક આદિ રોગોને પ્રવેશ થતાં ઝાંઝવાના જલની પિડે રખની પણ આશા બંધાય છે. અર્થાત્ તેવા મનના રોગી ઓ સુખથી દૂરને દૂર રહે છે--મનુના મનમાં અકસ્માત–વિજળી વગે
ના ભાગ રહેલા છે– તેથી તેની છાતી અનાદિ કાળની ભય સત્તાને લીધે ધડકે છે તેથી તે બાહ્યથી નિગી છતાં અન્તરમાં રોગી રહે છે— મનુબેના મનમાં અનેક પ્રકારના રોગને ભય ઉત્પન્ન થાય છે–પલેગ આદિ રોગ નજીકતા પ્રદેશમાં સાંભળતાં મનમાં ભય નામના રોગથી કંપારી છૂટે છે અને મનમાં તતસંબંધી અનેક પ્રકારની ચિન્તાઓ ઉત્પન્ન થતાં ચિત્તની સ્થિરતા રહેતી નથી અને તેથી આનન્દના પ્રદેશથી દૂર રહેવાય છે. આ પ્રમાણે મનમાં રોગ થતાં મનની ખરાબ દશા થાય છે–તેમ જ મનુષ્યના મનમાં અમુક વખતે મરણ થશે એવા મૃત્યુભયથી શરીરમાં કંપારી છૂટે છે–અરે ! શું થશે. જ્યાં જાઈશ વગેરે શોકની લાગણીઓ યારે તરફથી ઘેરી લે છે–તેનું મન ઠેકાણે રહેતું નથી–મૃત્યુભયથી થરથર કંપે છે. મૃત્યુના સમાન કોઈ ભય નથી. આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા ભયરોગના દર્દથી આત્મિક તેમજ પાર્ગલિક એ બે પ્રકારમાંનું કોઈ સુખ અનુભવાતું નથી અને ભયરોગની અસરથી શરીરની નિર્બલતા વૃદ્ધિ પામે છે અને શરીરના અમુક રોગો પણ પ્રગટી નીકળે છે માટે મનમાં ઉત્પન્ન થતા ભયરોગનું એવધ કરવાની જરૂર છે.
અપૂર્ણ.