________________ બાડ'ગને રૂ 10 = 0) ની ઉદાર સખાવત. - અમાને જણાવતાં અતિ આનંદ થાય છે કે વિશનગર નિવાસી મુંબાઈ વાળો શ્રીયુત શેઠ. મણીભાઈ ગાકભાઈ મુલચંદ તરફથી બેડીંગને 2. 1000) ની ઉદાર મદદ મલી છે, આને માટે શ્રીયુત રોડને સ્મા ખરા અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. આ શેઠ સાહેબે આજથી આશરે બે માસ ઉપર આ એડગિની લાકાત લીધી હૈતી. તે દરમિય્યાન જો કે તેઓ સાહેબે મદદના ઉદ્ગારા મુખેથી પ્રદર્શીત કર્યો નહાતા તાપણ તેઓ સાહેબની મુખાકૃતિ ઉપર આડીંગ પ્રત્યે લાગણી છવ્વાઈ રહેલી હાયની, એવું અમને અનુમાન થયું હતું જે આજે. પ્રત્યક્ષ રૂપમાં જોઈ અમેને સહપતિ ઉદયે કહ્યા વિના ચાલતું નથી કે તેઓ સાહેબ ખેરે ખર એક દ્રઢ ધમ, વિર પુત્ર રત્ન, વિદ્યા દેવીના ઉપાસક, દયાળુ. પર પકારી; અને ગભીર છે. - તેઓશ્રીના પિતાશ્રીએ શ્રી બનારસ યાવિજયજી જૈન પાઠશાળાને 3 ૨પ૦ 0 0) ની ગંજાવર રકમ પાઠશાળાના મકાન માટે આપી છે તેમ બી10 પૂણું પાડશાળાને મદદ કરી છે. વળી શ્રીયુતો મુંબઈમાં એ૯ઝીસ્ટન્ટ રોડ ઉપર રૂ. 150 000 ) દેઢિ લાખના ખર્ચે પોતાના પિતાશ્રીના નામથી જેન હોસ્ટલ બાંધી પિતાની મુરાદ પાર પાડનાર 15 તરીકેનું ઉમદા બિરુદ મેલવ્યું છે. વળી મહેસાણામાં શ્રી વીરબાઈ નામની જૈન પાઠશાળા ચાલું છે તે પણ તેમાથીના કુટુંબનેજ આભારી છે. આવી રીતે તેઓ સાહેબે કેળવણીના વિષયને ઉત્તેજન આપી જન સમાજમાં એક અનુપમ દાખલા સાથે છે. જે સર્વ શ્રીમાનાએ અનુકરણ કરવા ચોગ્ય છે. ને આ શ્રીયુતમાં કાર્યને અવલોકી, તેની સ્થિતિ જોઈ, ભવિષ્યના ફળના વિચાર કરી ચોગ્ય સખાવત કરવાની પ્રસ શનીય ટેવ છે. જે જોઈ અમાને ધણી આનંદ થાય છે. આ સ્થળે અમે અમારા જૈન બંધુઓને વિનતિ કરીએ છીએ કે આપ સર્વ બંધુઓ આ સંસ્થાને આવી રીતે પોતપોતાની શક્તિ અનુસાર મદદ કરશે. આપ સર્વે ને વિદિત હશો કે આ સંસ્થા કાઈ અમુકની કે કે અમુક વ્યક્તિની નથી પરંતુ તે સર્વે સંધની છે એટલે આપ સર્વેની છે. જો સર્વે અધું તેને પોત પાતાથી બનતી મદદ કરશે તો તેને બળ પણ સારું મૂળશે છે. છેવટે અમે શ્રીયુત શેઠ મણિભાઈને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે બેડીંગના ચાલું ખર્ચમાં વાપરવા રૂ. 1000) એક હજારની મદદ આ સાલ આપી છે તેવી રીતે પ્રસંગોપાત આ શ્રેડીંગને મદદ આપી આભારી કરશે એવી ટપુ મે અમારા અંતઃકરણથી આશા રાખીએ છીએ ત્યલમ.