________________
તૈયાર છે,
તૈયાર છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીકૃત
નવીન ગ્રી ભજન પદ કાવ્યસંગ્રહ ભાગ ૫ મા. આ ગ્રન્થમાં વૈરાગ્ય, સમતા ધ્યાન અને આત્મજ્ઞાનનાં અપૂર્વ ભજના સમાયેલાં છે. તેમજ આમભાવ, આમાની અનેક પ્રસ ગે થતી » રાણા અને પ્રસંગોપાત ઉપયોગી પાને ગજલના રૂપમાં રચેલાં છે ને પ્રથમના ચાર ભાગ કરતાં પણ આ ગ્રન્થમાં અધિક ઉત્તમતા આવેલી છે. વળી આ પુસ્તકમાં જ્ઞાનદીપિકા નામના ગદ્યમાં લખેલા ગ્રન્થ પણ સામેલ કયો છે. જેમાં જૈન ધર્મ નું સામાન્ય સ્વરૂપ વ વવામાં આવ્યું છે.
( લખે-યુવસ્થાપક, “ મુદ્ધિપ્રભા
- શ્રીમત ૭૮ ૦.
શ્રી ભાવપ્રકાશ સંભવ જિનમંડળ તથા શ્રી બુદ્ધિસા
ગરજી જૈન પાઠશાળાના વાર્ષિક મેળાવડા, છે અને આવેલા ઝવેરીવાડે આબલી હૈાળના ઉપાશ્રયમાં ઉકત મંડળના વાધિ કે મહાતસવ ધણી ધામ ધુમથી કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં મનલાચરણ કર્યા બાદ મી. હીમતલાલ મગનલાલે વાર્ષિક રીપોર્ટો વાંચી સંભલાવ્યા હતા. ત્યાર બાદ સદરહુ પાહશાળાના વિદ્યાર્થીઓએ તથા બાડમના વિધાથીઓએ તેમજ પાદરાકર મી. મણીલાલ મોહનલાલે ‘ના’ વિષે અસરકારક ભાષણ કર્યું હતું. તદનતર શેજી સાહેબ જીવણુભાઈ ધરમચંદને હસ્તે વિદ્યા:થીઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં; પશ્ચાત સભા વિસર્જન થઈ હતી.
શું તમને નેવેલ યાને રસિક કથાઓ વાંચવાનો શોખ છે ?
જો ઇચછા થતી હોય તો વાંચા પન્યાસજી શ્રી કેસરવિજચજીએ લખેલ
| મલયાસ-દરી. આનંદ સાથે બોધ આપનાર ઉત્તમ ગ્રન્થ એક વખત હાથમાં લીધા “પછી પુરી થાય ત્યાં સુધી છે. ગમે નહિ તેવા, જેની ફક્ત એક માસમાં ૧ ૦ ૦ ૦ નકલ ખપી ગઈ છે. જે ૨૮૦ પાનાનું ૩પ કેમોનું પાકી બાઈ-ડીગવાળ' દળદાર પુસ્તક છે, તેની કીંમત માત્ર રૂ. ૦–૧૦–૦ છે અને બુદ્ધિ પ્રભાના ગ્રાહકોને તો તેથી પણ સસ્તી કીમતે માત્ર રૂ. ૦–૬–૦ મળો. સીલીકમાં નકલી ચાડી છે માટે તાકીદે લખે.
મુમિત્રા આરીસ નાગારીસરાહુ --અમદાવાદ