________________
૩૪૮
'
ઇષ્ટ વસ્તુ સિદ્ધ કરવા માટે અમને બળ નથી એમ કહેવુ એ ભૂલ ભરેલ છે. તેને સિદ્ધ કરવા માટે તમને બળ છેજ અને વળી તેને માટે બળ ધ્રુવી યુક્તિથી પ્રાપ્ત કરવુ તેની કુંચી તમાઐ જાણી છે. એ કઠીણુ નથી. અમને તમને એ વભાવ સિદ્ધ હાવાથી બને તેવુજ છે. પરમાત્મા પ્રીય સદ્ગુણી વાંચરે તેમજ ભગનએ-કાઇ પદાર્થ માટે જ્યારે અત્યંત વિશુદ્ધ પ્રેમ પ્રકટે છે ત્યારે અન્ય પ્રાપ્તવ્યકાય નીરસ ભાગેછે. તમારે પણ કાર્ય સિદ્ધિ અર્થે તમારા કાર્ય માં તમને જે પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તેજ કામાં અત્યંત પ્રેમ પ્રકટાવવાને છે અને ઓવ્ન સર્વ કામાં પ્રેમ ન્યુન કરી નાખવાના છે. ભકત પદ મેળવાની ઇચ્છાવાળે! હોવાથી તેને ઇશમાં પ્રેમ હાય છે. પ્રેમી સ્ત્રીને પ્રાપ્ત કરવાની દચ્છાવાળા પેાતાની પ્રીયાપ્રતિજ અપૂર્વ પ્રેમને ધારયુ કરે છે. તેજ પ્રમાણે વિદ્યાની, વ્યાપારની, તેમજ કમાવાની અને એવીજ બીજા પ્રકારની ઇચ્છા કરનાર પુરુષે પોતાના તેજ વિષયમાં અપુ પ્રેમ ધારણ કરવાની જરૂર છે અને જ્યારે તે તેમાં અપુર્વ પ્રેમ પ્રકટાવે છે ત્યારે તે કાર્ય સિદ્ધ કરે છે,
:>
પ્રેમ પ્રકટાવી કરેલ પ્રયત્ન શુષ્ક લાગતે નથી અને તેથી તેમાં બળ ના ન્યુન ક્ષય થાય છે તે પણ પ્રયત્નનેા ઉત્સાહ ઘટતા નથી પણ કાયમ રહે છે. કાર્યસિદ્ધિને અને પ્રેમને તારસનાં જોડાં જેવા સબધ છે,જ્યાં એક છે ત્યાં ખોજી ટ્રાય છે ત્યાં એક નથી હતુ ત્યાં ખોજી નથી હતુ. કાર્યની સિદ્ધિ તા ત્યારેજ પ્રકટે છે કે જ્યારે પ્રેમથી અણદય પ્રથમથી થયા હાય છે. ત્યારેજ
વિષયના સુખમાં પ્રેમ ધરવાથી વિયનાં સુખ મળે છે. નિવિય સુખમાં પ્રેમ ધરવાથી નિવિષય સુખ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જે, સુખની ઇચ્છાએ પ્રેમ ધારણ કરવાના છે તેમાં વિવેકની અગત્યતા છે. જે સુખ અખંડ રહે તેવું ઔાય અને ઉચ્ચ પદમાં લઇ જનાર હેય તેવામાં પ્રેમ ધારણ કરવા એ વધુ યોગ્ય છે કારણ હલકા વિષ્યમાં પ્રેમ પ્રકટાવાથી શાંતિ તેમજ અખંડ સુખનુ ભાન થતું નથી અને તેથી પુનઃ ઉચ્ચ પ્રેમ ધારણ કરવાને રહે છે આથી વિવેકી સજ્જનેએ પ્રતિદિન પ્રેમ વધારવા પ્રયત્ન કરવે એ વધુ લાભપ્રદ છે.
સખી ઇચ્છાના બે ચાર વિષય હાય તે તેમાં વિવેક પૂર્વક ઉચ્ચવિષય વિયાર કરી જે અગત્યના વિષય હેય એવા એકમાંજ પ્રેમને વધારવા એટલે કે બીજા વિષયમાં પ્રેમને ન્યુન અશે સ્થીત કરવા. આમ કર્યોથી ઇચ્છીત ફા સત્વર સિદ્ધ થાય છે,