________________
અંશમાં તેઓને તે વિષયમાં પ્રેમ હશે તેટલા જ અંશમાં મળ્યું હશે.
જે પ્રકારનું બળ મેળવવા તમારી ઇચછા થાય તે જ પ્રમાણમાં તે વિષયમાં તો પ્રેમ પ્રકટાવો. જેટલા અંશમાં તે વિષયની તમારી સિદ્ધિ કરવી હોય તેટલા અંશમાં તે ઉપર પ્રેમ પ્રકટાવો. દશ રૂપીઆ કમાનારને ઓછી લાયકાતની જરૂર છે ત્યારે મહીને સો રૂપીઆ કમાનારને વધુ લાયકાતની અગત્યતા છે. તે જ રીતે સામાન્ય કાર્યની સિદ્ધિમાં સામાન્ય પ્રેમ હોય પણ કદાચ નભી શકે પરંતુ મોટા કાર્યમાં તો અત્યંત પ્રેમની અગત્ય છે.
પ્રેમની ચડતી ઉતરતિ કટી મનુષ્યને ન્યુનાધિક સુખ આપવામાં હેતુ ભૂત છે. તેથી વિશેષ સુખ પામવું કે ન્યુન તે મનુષ્યના પિતાનાજ હાથમાં છે. ઉચ્ચ સુખ ઇચ્છનાર મનુષ્ય ઉચ્ચ રથીતિનો પ્રેમ ધરવાનો છે. નીચે સ્થાતિના પ્રેમને સેવવાથી તો યુનજ સુખ પ્રાપ્ત થાય છે.
સર્વથી ઉચ્ચ પ્રકારનો પ્રેમ તે પરમાત્મ સત્તાનું ભાન કરાવે છે. પરમાત્મ સત્તા પ્રકટ કરવામાં પ્રેમ જ માત્ર હેતુભૂત છે અને શ્રેષ્ટ પણ તેજ છે. પ્રેમથી જેટલી તીવ્રતાથી આભા અધીક ઉચ્ચ કોટીએ ચૂંટે છે તેટલુ બીજા કશા પણ પ્રયત્ન વડે પ્રાપ્ત થતું નથી. પ્રયત્નમાં પ્રેમતો અનુયુત હોવાથી પ્રેમની શ્રેષ્ઠતા યથાર્થ છે. પ્રેમવીના કોઈ પણ પ્રયત્ન થતો નથી. તેમ પ્રેમથીજ સર્વ પ્રકાર નો પ્રયત્ન થાય છે એ વાત નિઃશંસય છે. સર્વથી શ્રેષ્ઠ જે અષ્ટપદ તેને જ્યારે પ્રેમજ પ્રાપ્ત કરી આપે છે ત્યારે તેથી નીચ રિસ્થતિ વા સુખને પ્રેમ પ્રાપ્ત કરી આપે એમાં કશા પ્રકારનો સંદેહ નથી. ઇશને કશા પ્રકારનું બંધન નથી છતાં લોકોમાં લતાં પરમાત્મા પ્રેમના બાંધ્યા છે. એ કથન પ્રેમનું કેટલું અપૂર્વ મહામ સૂચવે છે ! આ બાબતનું ભાન શું આપણને આપણું પૂર્વાચાર્યોએ પિતાના રચેલ તીર્થકરોના સ્તવનોમાં નથી કરાવી આપું ? ત્યારે પ્રેમનું મહાઓ કેવા અમર્યાદ પ્રકારનું જણાય છે. પ્રેમ એ મુક્તિનો હેતુ છે એમાં શું સંશય સંભવે છે ? આમા એ સત્તાએ પરમાત્મા હોવાથી પ્રેમ સિદ્ધ કરવાથી પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે. જે કંઈ કાર્ય કરવા તમને ઈચ્છા થાય તેમાં અત્યંત પ્રેમને પ્રકટાવો. તેનું સ્મરણ માત્ર તમારા રામ રામ પ્રફુલ્લ કરી શકે એટલા પ્રેમને તે કાર્ય માટે પ્રકટાં ને તે વર કાર્ય સિદ્ધિમાં ગમે તેવા કહીણ પ્રયત્નની અગત્યતા હશે તે પણ તે પ્રયના સિદ્ધ કરવાનું બળ તમને અપશજ.