________________
થાય તે તેમાં શું પ્રેમ દેખ લખી શકાય નહી. તેમાં પ્રેમ તે નીપજ છે. હલકો પ્રેમ છે તે સુખ ઉપજાવે છે પણ પ્રેમન્યુન અંશમાં તથા અશુદ્ધ હવાથી ચા સુખ ઉપજાવી વધુ દુઃખજ આપે છે. જ્યારે હલકી સ્થિતિમાં બંધાએલ પ્રેમ કથા પણ સુખ અપ છે તે અત્યંત ઉચ્ચ સ્થિતિમાં બંધાઅ વિરાદ્ધ પ્રેમ અનન્ય સુખ અને તેમાં શું નવાઈ છે ! કંઇજ નહિ.
પ્રાય વાંચડે ! બાળ માત્ર પ્રેમવડજ મળે છે. પ્રેમ ગમે તે કાર્ય કરવાનું બળ ગમે તે રીતે પ્રાપ્ત કરી આપે છે. પ્રેમને બળની ખોટ નથી. પ્રેમ
જ્યાં હાથ નાંખે છે, આંગળી દેખાડે છે, ઈ ફેક છે ત્યાં સર્વત્ર બળ બળ ને બળજ છે તેથી પ્રેમનો આધાર લેનાં ગમે ત્યાંથી બળ આવી મળે છે. પ્રેમ ગમે તે કરવાના માર્ગને સુઝાડે છે. કોઈ પણ કાર્ય કરવું હોય અને માર્ગ ન હોય તે મુઝાવાની કંઇજ જરૂર નથી. જે કાર્ય કરવું હોય તેમાં અત્યંત પ્રેમ પ્રકટાવે અને પછી તે જે માર્ગ સુઝાડે તે માર્ગે દોરાવા પ્રયત્નશીલ થવું અને તેમજ પથામતિ દરે પ્રયાસ કરવો. આમ કરતાં જ પ્રેમ થાયી સિદ્ધ કરવાનો માર્ગ સુખાડશે.
અનેક અાગ્ય કાર્ય સિદ્ધ કરવાના માર્ગને તે કાર્યના પ્રેમ રાડેલ છે તે યોગ્ય કાર્ય પ્રતને તબ વા અતિશય પ્રેમ એગ્ય કાર્યની સિદ્ધિને માર્ગ શું જડતો ન દર્શાવે એમ સંભવીત છે ? અવશ્ય દર્શાવે છે.
જે જે બાબતમાં જેટલા અંશે પ્રેમ હોય છે તેટલા અંશમાં તે વિષયની સિદ્ધિ થાય છે. વિદ્યામાં. કળામાં, વ્યાપારમાં, શિલ્પકળામાં, અને એવી નાની બીજી અનેક કળાઓમાં તમાંરા જેટલા અંશે પ્રેમ હોય છે તટલા અંશે અવશ્ય તમારી સિદ્ધ થાય છે. પુત્ર પ્રાપ્તિની, સ્ત્રી પ્રામની, રવતંત્રતાની અને એવી બીજી અનેક ઈછામાં તમારો પ્રેમ તમને સિદ્ધિ અપાવે છે.
કોઈક જ્ઞાતિ સેવવાની, કે દેશ સેવાની કે ઉત્તમ વસ્ત્ર પહેરવાની, કે ઉત્તમ મહાલય કરવાની ઇચ્છા પ્રેમવડજ સિદ્ધ થાય એમ સંભવ છે. વિદ્યાનું, ધનનુ, શરીરનું કળાન, મનનું, નીતિન, તથા આત્મપર્યન્ત સર્વ પ્રકારનું બળ તે તે વિષયમાં પ્રેમ ધરવાથીજ કેમ થાય છે. આજ સુધીમાં જેને જે પ્રકારનું બળ વા જ્ઞાન પ્રપ ચા છે તે અને તે વિષયમાં પ્રેમ ધરવાથી જ મળ્યું છે અને જેટલા