________________ ઇનામના મેળાવડા.. તા. 5-11-10 ના રોજ સવારના આઠ વાગે બોડીંગના મકાનમાં સ્કુલાની પરિક્ષામાં પાસ થએલા વિદ્યાર્થીઓને ઈનામ આપવાને માટે મેળા વડે કરવામાં આવ્યો હતો. આ પ્રસ ગે રોટ. ચંદુભાઈ લલ્લુભાઈ, શેઠ, સા. રાભાઈ ડાહ્યાભાઈ બારી 'ગના સેક્રેટરી વકીલ મેહનલાલે ગોકલદાસ, જે વેરી બાપાલાલ હાલશા, વકીલ વેલચંદભાઈ કો મેદચંદ, શા. શકરલાલ લલુભાઈ, નાણાવટી ચીમનલાલ છોટાલાલ બી. એ. મુલચંદભાઈ આશારામ વરાટી, ભોળાભાઈ ઈછાચંદ, તથા શા. ડાહ્યાભાઈ પ્રેમચંદ વગેરે સંગ્રહસ્થાએ હાજરી આપી હતી. દારૂઆતમાં બેડીંગના સેક્રેટરી વકીલ મેહનલાલ ગોકલદાસે જણાવ્યું કે “અત્રેના ઝવેરી અમૃતલાલ મિાહલાલનાં પત્ની બાઈ ચંપા દેવલેાક પામ્યાં તેની મરણ તિથિના સમરણ અર્થે ગઈ સાલ આ દિવસે તેમના તરફથી રૂ. 3 ) નું ઇનામ એડ 'ગના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. આ સાલ પણ તેમના તરફથી 3, પ૦) નું ઇનામ આપવામાં આવ્યું છે જે ઇનામ વહેંચવાને માટે આ મેળાવડા ભરવામાં આવ્યા છે. આવી રીતે ઇનામ આપવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ વધારવામાં ઉત્તેજન મળે તે ઉપરાંત બીજા બે લાલ થઈ શકે છે. એક તા. પેઇગ વિદ્યાથીઓ કે જેઓ પાસ થયા હોય તેમને કુલ ઉપાગી ચાપહીએ આપવાથી તેઓને ખર્ચ ઓછું થાય અને બીજું કી વિદ્યાર્થીઓને એહી"ગની સીલકમાંથી ચાપડીએ આપતાં ખૂટતી લ ઉપયોગી ચાપડીએ આપવાથી બોડીંગને પણ ખર્ચના બાને ઓછો થાય. ઉપર પ્રમાણે છે લાભ છે. આવી રીતે ઇનામ આપી એડ"ગુને મદદ કરનાર સંગ્રહસ્થાના અમે અતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.” પ્રસ્તુતવિષયને લગતુ' કેટલું'ક વિવેચન તેમણે કયાં બાદ રો. સારાભાઈ ડાહ્યાભાઇના શુભ હસ્તે ઈનિામે વહેંચવામાં આવ્યાં હતાં. ઈનામની ગાઠવણ-આ સાલ કીવીએસની પરિક્ષામાં આડ'ગના ત્રણ વિદ્યાર્થી એ બેસનાર છે તથા મેટ્રીકની પરિક્ષામાં અગીઆર વિદાથી આ બેસનાર છે તેમના માટે રૂ. 13) નું ઇનામ રાખી બાકીના 3, 37) તથા રૂ. 10) શ્રી જ્ઞાનાત્તેજક ખાતામાંથી લઈ રૂ. 47) નું ઇનામ વહેંચવામાં આવ્યું હતું મેળાવડા વિસરજન થયાબાદ ઝવેરી સારાભાઈ ભંગનલાલે તથા ધ ધુકાના વકીલ ડાહ્યાભાઈ પ્રેમચંદ બાડી ‘ગમાં પધાર્યા હતા. તેઓએ અડધા કલાક બેસી માડીંગના વિદ્યાથીએની પરિક્ષાનું રીઝલ્ટસીટ થા વ્યવસ્થા વગેરે તપાસી પાતાના અમુલ્ય વૃખત ને ભેગ આવ્યા હતા. તેણે માટે તેઓ સાહેબેને, આભાર માનીએ છીએ.