________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૨ જુ. તા. ૧૫ મી નવેમ્બર સન ૧૯૧૦
અંક ૮ મો.
હે ઉન્મસી પડતા
ज्ञान अने क्रियाथी मोक्ष.
ગઝલ. “ અરે અજ્ઞાનથી અંધા, ક્રિયાઓ પૂતળી પડે, કરે છે ને કરાવે છે, સ્વયં નાચે નચાવે છે.” અહે ઉન્મત્તની પેઠે, વદે છે જ્ઞાનવણ શબ્દ ધમાધમમાં ધસી પડતા, કરૂછું શું ? વિચારે નહીં.” ૨ અરે એવી પ્રવૃત્તિથી, ચડાતું નહિ મનુબેથી; ક્રિયા રૂચિ ઘણા જ, મ કર વૃત્તિ, કદાગ્રહમાં. નથી વિજ્ઞાનથી નિશ્ચય, ગ્રહે નહિ યુક્તિથી સાચું; કરે છે સ્કૂલ બુદ્ધિથી, અધિકારી અને તેવા. બધુએ અંધ શ્રદ્ધાથી, કરે છે બાળ જી રે, કરે નહિ જ્ઞાનની રૂચિ, અધિકારી થશે જ્યારે. ક્રિયાનું જ્ઞાન થાશે તે, ક્રિયા સહુ આવશે લેખે,
નહિ