________________
ધાડી ઝાડી, હરણ મળશે, મારી શીકાર લાવી ઘેરે પહોંચી, પરમ પ્રીતથી, ચમ ચોળી કરાવો. છેલ્લે ભાલે, “સર” નથી અહીં, એક પ્રયુત્તરેથી; માંડી વાળ્યું, તફેણી ત્રણના, પ્રશ્નને સામટેથી, સ્થામાઓ તે, સમજૅ ગઈ , અર્થ નિજ ક્રમેથી; વાપી નાહિ, સ્વર નથી નહિ, બાણ અર્થ ક્રમેથી. એ કટોતે, સમવસરણે, વાણી સર્વજ્ઞની છે, સે પ્રાણિઓ, અતિશય ભરી, વાણુ સવજ્ઞની તે; જુદી જુદી. નિજ નિજ તણું, વાણુએ સાંભળે છે, શંકા–શાંતિ, દધિ વિલવણું, સાર સાથે મળે છે. શાહ, ભીખાભાઈ છગનલાલ,
અમદાવાદ,
૬
मार्गानुसारीना पांत्रीस गुण.
(લેખક. શેઠ મોહનલાલ લલુભાઇ.)
(અંક ત્રીજાના પાને છ૮ થી અનુસંધાન) સુચના –ગયા અંકમાં પાને ૧૧૪ મે આ વિષયના પાંચમાં પ્રેરેગ્રા. ફથી અસલ મેટરમાં પાનું ફેરબદલ થયાથી આ અંકમાં પાંચમા પેરેગ્રાફથી ફરી લખાણ લીધું છે.
૫ વળી છે શત્રુનો ત્યાગ કરીને તથા અવિરુદ્ધ અર્થને અંગીકાર ક. રીને ઈદ્રને જય કરે. છ શત્રુઓનાં નામ નીચે પ્રમાણે છે. ૧ કામ ૨ ક્રોધ 3 લોભ, ૪ માન ૫ મદ અને ૬ હર્ષ.
સદરહુ છે શત્રુઓનું ટુંક ખ્યાન નીચે પ્રમાણે છે.
કામ-પારકાએ પરણેલી અથવા વિવાહ થયા વગરની કુંવારી સ્ત્રીઓને વીશે દુષ્ટ અધ્યવસાયનું કરવું તે કામ કહીએ.
૧ સરોવર, સ્વર-અવાજ, બાણ. ૨ નંબરવાર. ૩ વાવ્ય, સરોવર, જલારાય. ૪ પ્રભાવવડે યુક્ત-દ્રષ્ટાંત લે સામાન્યતઃ છે પણ આ વાણું યે પ્રભાવયુક્ત છે. ૫ મનમાં ઉદભવેલી શંકાનું સમાધાન. ૬ દૂધના વલવણ-મન્થન મ લાઈની માફક. છ વગર પુછેજ શંકાનું સમાધાન આપોઆપ થઈ જાય છે.