________________
श्लोक
मांस विधं सुरामिश्रमनेकविटचुम्बित
को वेश्यावदनं चुम्बेदुच्छिष्टामिव भोजनं ॥१॥
જલચર, સ્થલચર પ્રાણિનાં માંસ ખાવાથી દુર્ગંધમય તેમજ મદિરાથી વ્યાપ્ત થયેલું એવું જે વેશ્યાનું મુખ તેને એંઠા ભેજનની પેડ કેણિ ચુંબન કરે, વેશ્યાના સંગમાં રહેતાં ધર્મબુદ્ધિને નાશ થાય છે તે જણાવે છે.
न देवान गुरुनापि मुहदो न च बांधवान् असत् संगरतिनित्यं वेश्यावश्यो हिमन्यते ॥ १॥ कुष्टिनोऽपि स्मरसमान् पश्यंती धनकांक्षया
तन्वती कृत्रिमस्नेहां निःस्नेहां गणिकां त्यजेत् ॥ २॥ વેશ્યાને વશ થએલ પુરૂષ ખરેખર દેવ ગુરૂ મિત્ર કે બાંધવોને ગણકારતો નથી. તેમના કરતાં વેશ્યાનું કહેલું વિશેષ માને છે–અસત્યને સત્ય માને છે અને સત્ય ને અસત્ય માને છે. કઢીઆઓને પણ ધનની ઈચ્છાથી કામદેવ સરખા ગણતી અને ઉપર ઉપરના સ્નેહને ધારણ કરતી એવી વેયાને દૂરથી ત્યાગ કરવો જોઈએ. સીતાએ બ્રહ્મચર્ય પાળ્યું તેમ અન્ય સ્ત્રીએાએ પણ દુ:ખના સમયમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જે પુરૂ અને સ્ત્રીઓ મહિના વણથઇ મિથુનને સેવે છે તે ખરેખર દુઃખની પરંપરાને પામે છે. સોનાને અનેક ધમકીઓ રાવણે આપી તે પણ બ્રહ્મચર્ય વ્રત ભાગ્યું નહિ કોપદીએ પણ કીચકના પ્રસંગમાં પોતાનું બ્રહ્મચર્યરૂપ ધન - ળવ્યું હતું તેમ સ્ત્રીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઈએ.--
સ્થૂલિભદ્ર અને સુદર્શન શેઠનાં ચરિત્રો વાંચી પુરૂષોએ પણ બ્રહ્મચર્ય પાળવું. બ્રહ્મચર્ય અમુલ્ય ચિંતામણી છે—-ત્રીયશોવિજ્યજી ઉપાધ્યાય ભગવાન કહે છે કે –
મંત્ર ફલ જગજશ વ. દેવ કરેરે સાનિધ્ય.
બ્રહ્મચર્ય ધરે જે નર તે પામે નવનિધ–પાપસ્થાનક--
બ્રહ્મચર્ય ધારણ કરવાથી મંત્ર સાધતાં મંત્રી ફળ આપે છે અને દેવતાઓ સાહાય કરે છે. જે પુરૂ બ્રહ્મચર્ય ધારણ કરે છે તે નવનિધિ પામે છે, અહ્મચર્ય ચરિત્રનું મૂળ છે – બ્રહ્મચર્યથી સંકલ્પ બળ વૃદ્ધિ પામે