SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્યભાષા જાણવી, ઉન્મત્ત વચનની પેઠે જાણવી. શ્રુતજ્ઞાનના સુત્રોનું પરાવર્તન કરતાં ઉપયોગપણે જે બોલે છે તેને અસત્યામૃબા ભાષા હોય છે, સૂત્રમાં ઘણું કરી આમંત્રણ આદિપ - સત્યા પૃષાભાષા હોય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલ જ્ઞાનમાં ઉપયુક્ત થએલો જે બોલે છે તેપણું ભાષા, અસત્યામૃષા કહેવાય છે. આ મંત્રણવત જાણવું. મૃતભાવભાષાનું કથન કર્યું. * હવે ચારિત્ર સંબંધી ભાવભાષા કહે છે. જે ભાષા બોલતાં ચારિત્રની વિશુદ્ધિ થાય તે ચારિત્ર સંબંધી સત્યભાષા જણવી. જે ભાષા બોલતાં ચારિત્ર ન રહે તે અસત્યભાષા જાણવી. એ છે ભાષાઓ ચારિત્રમાં ભાવ અઢથી જાણવી, વ્યથીત અન્ય ભાષાઓનો પણ ભાષકને સંભવ છે. દ્રવ્યથી સાધુને સત્ય અને સત્યામૃષાભાષા બેલવાની અનુજ્ઞા છે. થા. दोचेच अणुमायाओ, कोत्तुं सच्चा अ सचमोसाय दोनिय पडिसिद्धाओ, मोसाय असचमोसाय ॥ १ ॥ અનુમતિ આપેલી એવી બે ભાષાઓ પણ સાધુ સ્વપરનું હિત થાય તેવી રીતે બેલે, કોઈ વસ્તુનો આરંભ થાય અને તેથી લાખે ને નાશ થાય એવી ભાષા સાધુ બોલે નહિ, આવ, બસ, ઉભા રહે ત્યાદિ ભાવાથી અસંયતને બોલાવતાં અયતના પ્રવૃત્તિ ત કરે તેથી સાધુને દવ લાગે માટે સાધુ ઉપયોગથી વચનસમિતિથી બોલે, તે સંબંધી કહ્યું છે કે – दोसे गुणय नाउणं, जुत्तीए आगमेण य गुणा जह ण हायति, वत्तव्वं साहुणा तहा. ॥ १ ॥ महसिणो धम्मपरायणस्स, अज्जप्प जोगेपरिणिठिअस्स पभासमाणस्स हियमियं च, करेइ भासाचरणं विसुद्धं ॥ २ ।। યુક્તિ અને આગમવડે દવે અને ગુણને જાણીને ગુણે અને ચારિત્ર પરિણામ વૃદ્ધિ હેતુઓ નાશ જેમ ન પામે તેમ સાધુએ બાલવું. ચારિત્રમાં તત્પર તથા અધ્યાત્મ ચાગમાં નિકા પામેલા એવા મુનીશ્વરને ભવિષ્યકાલમાં ગુણકારક મિત બાલતાં ચારિત્રની વિશુદ્ધિ ભાયા કરે છે, ચારિ.
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy