________________
ત્રની શુદ્ધિવ મેહને કાય કરી કવલજ્ઞાન લામને પામે છે, લેસીકરણ કરી અંતે મિક્ષનું શાશ્વત સુખ પામે છે.
ભાષાનું જ્ઞાન થયા વિના સાધુએ ભાપાસમતિ રાખી શકતા નથી. સાત નયાદિ જ્ઞાનથી તથા ચાર નિપાના જ્ઞાનથી ભાષા સમિતિની શુદ્ધિ થાય છે. શાસ્ત્રકારો કહે છે કે, ભાવાનું રહસ્ય યથાર્થ જાણતો નથી તે ઉપદેશ દેવાને લાયક નથી. કારણ કે નવોનું જ્ઞાન થયા તથા અપેક્ષા સમજ્યાવિના ઉંધું ભાષણ કરી શકે તેથી શ્રોતાઓને વિપરીત શ્રદ્ધા થવાથી મહાદોષ પ્રાપ્ત થાય છે
ઉસૂત્ર ભાષણથી અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, શું વન કાદ' અંગીકાર કરે છે તો તેની શુદ્ધિ આલોચનાથી થઈ શકે છે. પણું જે જાણીને ઉસૂત્રભાષણ કરે છે તેની શુદ્ધિ શી રીતે થઈ શકે ?
હાલના સમયમાં ભાવાના રહય જે સાધુ તથા ગ્રહો જાણતા નથી તેમનાં વચન. નિરવદ્યપણાને ભજતાં નથી.
સત્યતનું જ્ઞાન થયા વિના સત્યભાષા બોલી શકાતી નથી, કેટલાક લાકે અભિમાન ધારણ કરીને કહે છે કે અમે સત્ય ભાષણ કરીએ છીએ. જે એવી રીતે અભિમાન ધારણ કરે છે પણ સત્ય તત્વોની અપેક્ષા વિના જાણતા નથી તે એકાંત તત્ત્વનું ભાપણું કરી પિાત મુકે છે અને અમે ન્યને પણ અડાડે છે. માટે સિદ્ધાંતનું જ્ઞાન કરી ઉપયોગ પૂર્વક બેલવા પ્રયત્ન કરવો; સાધુ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી હિતકર ભાષા બોલી જિનાનાનું પરિપાલન કરી અનંત સહજ સમાધિ સુખ પામે છે, માટે પૂર્વોક્ત ભાષાનું સ્વરૂપ જાણી, વ્યવહારથી અને નિયથી સત્ય ભાષા બાલવી, સત્ય બાલવાથી આત્મા અને ઉપર અત્યંત ઉપકાર કરે છે.
કલાક જ સત્ય સમજીને સત્ય બોલે છે તેમને ધન્યવાદ ધટે છે, સત્ય ભાષણ કરવામાં જે મનુષ્યો ભય પામે છે તે આ નંતિ કરી શકતા નથી, પ્રથમના સમયમાં અનેક મહાત્માઓ ધર્મ ધારણ કરી સત્ય બોલ્યા છે. સત્ય બોલવાથી ધર્મનો ફેલાવો થાય છે. જે મનુષ્યો સત્યભાવારૂપ દેવની આરાધના કરે છે તેમનાં મનોવાંક્તિ સહેજે ફળે છે.
સત્ય બોલવામાં કંઈ ધન ખર્ચવું પડતું નથી. આત્મા જે દદ સંકલ્પથી ધારે તો ય બોલી શકે છે. ખરેખર સત્ય બોલવાથી જિહા પવિત્ર થાય છે,
જે જે પ્રસંગે હે ભવ્ય ! તમે બેલા તે તે સમયે વિચારીને બોલે. સ્વાર્થની ખાતર પરમાર્થનો નાશ કરશે નહીં, તમારા આત્માની નિમલ