SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ જીવ મિશ્રિત ભાષા–-ઉભયરાશિ વિષય હેય તેપણું અજવા દ્રવ્યને વજીને કહેવું કે આ બહુ વાશિ છે તેમાં છવાશે સત્યપણું છે, અછવાશે અસત્યપણું છે માટે મિશ્ર ભાષા સમજવી. - ૫ અવ મિશ્રિત-જીવ અને અજીવ, ઉભયની રાશિ હોય અને તેમાં થી કવરાશિ વજીને કહેવું કે આ બહુ અવરાશિ છે. ૬ જીવાજીવ મિશ્રિત–ઉવાજીવની રાશિમાં અધિક વા ન્યૂન સંખ્યાનો ગ કરવામાં આવે. મરેલા અને જીવતા શંખાદિકમાં આ ટલા મર્યા અને આટલા જીવે છે. ૭ અનન્ત મિશ્રિત ભાષા---અનંત જેમાં જીવ હોય એવી વનસ્પતિમાં પત્રાદિની અપેક્ષાએ અનંત જીવન હોય તે પણ કંદ મૂળ વગેરેને સર્વ પ્રકારે કહેવું કે આ અનંત કાય છે. ૮ પરીત મિશ્રિત ભાઇ--અનંત કાય લેશ વડે સહિત જ્ઞાન મેળા દિમાં આ પરીત છે, એમ કહેવું તે આ ભાષા પરીતાંશમાં સત્ય છે અને અનંતાંશમાં અસત્ય છે માટે સત્યાગ્રુષા કહેવાય છે. ૯ અદ્ધામિશ્રિત ભાષા–જયાં પ્રયોજનના વણથી દીવસ રાત્રીના વિપર્યાસ કહેવાય છે–રાત્રી છતાં કોઈ કહે કે ઉઠ ઉઠ ય ઉગે તેમ દીવસ છતાં કોઈ કહે કે ઉઠ ઉઠ રાત્રી પડી ગઈ ૧૭ અદ્દાદ્વામિશ્રિત ભાષા--રાત્રી વા દીવસના પ્રહરાદિ ભાગને અન્ય અન્યપ્રહારથી મિશ્ચિત કરી છે. જેમાં પ્રથમ પ્રહર વર્તતાં છતાં કહેવું કે ચાલ ચાલ મળ્યા છે. હવે ચોથી અસત્યામૃષાના ભેદ કહે છે. અસત્યામૃધાભાણા બાર પ્રકારની છે ૧ આમંત્રણ ૨ આજ્ઞાપની ૩ યાચની ૪ પૃની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યાખ્યાની ૭ ઇચ્છાનુલોમા ૮ અનભિ ગૃહીતા ૮ અભિગ્રહીત ૧૧ શંસયકરણી ૧૧ વ્યાકૃતા ૧૨ અવ્યાકૃતા. દેવતા, નાક અને મનુષ્યોને સત્યાદિ ચાર પ્રકારની ભાષા હેય છે. વિ. કલાત્વ જોને ચોથી અસત્યાગ્રુષા હોય છે. મુતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે, સત્ય, અસત્ય અને અસત્યામૃા. સંગ ઉપયોગીને આગમાનુસારે બોલતાં વિશુદ્ધાશયપણાથી સત્ય ભાષા હોય છે. સંખ્ય િશ્રુતવિષયક સત્યભાષા બોલી શકે છે, અનુપયોગ પણથી સમ્યગૃષ્ટિને બોલતાં અસત્ય ભાવ મૃથા ભાષા કહેવાય છે, મિથાલીવને તે ઉપગથી બેલતાં વા અનુપયોગથી બોલતાં સર્વ શ્રુતગોચર
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy