________________
૩૨૨
નહિ કાઈ કાઇનું વેરી,, નહિ કાઇ કાઇન' ઝેરી; દયાના ભાવથી દેખું, દયાના ભાવથી લેખું. ચિદાનંદ તારવા માટે, દયાની વાત શિર સાટે; બુદ્ધયબ્ધિ ચિત્તમાં ધારી, અનંતુ સુખકરનારી.
ગુરૂબાધ (દચારત્ન.)
(અનુસંધાન ગયા અંકના પૃષ્ઠ ૨૯૬ થી.) (લેખક:મુનિશ્રી મુદ્ધિસાગરજી મુ. પાલીતાણા. )
અ
દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે-નશાસ્ત્રામાં દયાના ભેદોનું ત્યંત મ દૃષ્ટિથી વર્ણન કર્યું છે–દયાના મુખ્યતાએ બે ભેદ પડે છે. વ્યયા અને ભાવદયા. તેમાં જીવેાના પ્રાણાનું રક્ષણ કરવું તેને દ્રવ્યયા કહે છે અને વના જ્ઞાનદર્શન ચારિત્રાદિભાવ પ્રાણાનું રક્ષણુ કરવું તેને ભાવયા કહે છે. દ્રવ્ય દયાથી જીવ પુણ્યાદિક પ્રાપ્ત કરી ઉત્તમર્ગત પ્રાપ્ત કરે છે અને ભાવક્રયાથી જ્ઞાનદર્શન ચરિત્રાદિ લક્ષ્મી પામી મોક્ષ પ્રાપ્ત કરે છે. દ્રવ્ય દયાના કરનારા સભ્યષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવા પણ હોય છે. અને ભાયાના કરનારા તે સમ્યગ્દષ્ટિજીવે હૈાય છે. દ્રવ્ય દયાથી આત્મા ભાવદયાને પામી શકે છે, સમ્યક્ત્વરનની પ્રાપ્તિ વિના ભાવદયા હેાઈ શકતી નથી-પેાતાના આત્માનું સ્યાદાદદષ્ટિથી સ્વરૂપ એ ળખતાં ભાવદયા પ્રાપ્ત થાય છે. ભાવદયા કરનારા વ ચઉદરાજ લેાકમાં વર્તનારા જીવાને અભયદાન અર્પે છે. ભાવદયા બે પ્રકારની છે સ્વભાવાયા અને પરભાવદયા-પેાતાના આત્માની જ્ઞાનાદિ ગુણથી ઉન્નતિ કરવી-આત્માના સહજ રૂપમાં રમણતા કરવી તે સ્વકીય ભાવયા કહેવાય છે અને અન્ય માત્માને તત્ત્વમેધ આપીને સમ્યક્ ત્વને લાભ આપવા તે પાયા કહેવાય છે-દ્રવ્યઢયાના આશય ભેદે અનેક ભેદી હાય છે, પેાતાના પ્રાણાની રક્ષા કરવી તે સ્વદ્રવ્યા અને પરઆત્માએના પ્રાણાની રક્ષા કરવી તે પરદ્રવ્યદા જાણુવી-તેમજ
દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે.
૬
દ્રવ્યયા કરતાં ભાવદયા અનંત ગુણ હિતકારક છે.