________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason.)
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । જો સૂર્યસમાજ હિમા મારિ II
વર્ષ ૧ લુ તા. ૧૫ મી ફેબ્રુઆરી સન ૧૯૧૦, અંક ૧૧ મિ.
યા.
ગઝલ, દયાના ઉચ્ચ સિદ્ધાંતે, ખરેખર જ્ઞાનિ જાણે દયાથી શાંતિ છે સાચી, ખરેખર જ્ઞાનિયે માણે. દયાની વાત છે સાચી, રા હું તેહમાં રાચી; દયાવણ ખૂબ અંધારૂ, દયાવણુ કર્મ નહિં ન્યારૂ દયા એ ધર્મ છે મેટે, દયાવણ ધર્મ છે બેટા, દયાવણ મિક્ષ નહિ કયારે, દયાવણ ધર્મને હારે. દયાવણ ધર્મ નહિ કેઈ, વિચારે જ્ઞાનથી જોઈ જીવે છે જીવવતુ હાલા, વિચારે શાંતિ સુખમાલા. જી. સહુ મિત્ર છે મારા, સ્વભાવે સિદ્ધસમ ધાયા; દયા છે દ્રવ્યને ભાવે, વિચારે મુક્તિસુખ થાવે.