________________
ITI
દયાના . ભેદ છે. વ્યવહારા અને નિશ્ચયદ્રથા સર્વ વાની અનેક બાહ્ય ઉપાસેથી દયા કરી તે વ્યવહાર યા કહેવાય છે અને આત્માને કર્મથી રહિત શુદ્ધ કરવા જે ધ્યાના પરિણામ થાય છે તેને નિશ્ચય દયા કહે --દ્રવ્યઢયા તે ધણીવાર થ. પણ ભાવદયાની પ્રાપ્તિ વિના ભવને અત આવ્યા નહીં દ્રવ્યયા અત્યંત ઉપયેગી છે પણ ભાવ દયાની પ્રાપ્તિ થાય ત ભવાંત થાય, ભાવ યા વિના પરમાત્મા થઈ શકાતું નથી. ભાષા ળતાં દ્રવ્યા ! સહેજે પળાય છે. ભાવ ધ્યાની પ્રાપ્તિ માટે આત્મ નની આવશ્યક્તા છે. ભાવયા વિના મુક્તિનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે શાસ્ત્રકારે સ્થળે સ્થળે ભાવ દયાની આવશ્યક્તા જણાવે છે, ભાવ દયારૂપ સૂર્યની આગળ દ્રવ્યયાતા એક મદ્યાત (આગીઆ) સમાન છે. ચતુર્થ ગુણુ સ્થાનકથી ભાવદયાની પ્રાપ્તિ થાય છે, શ્રીવીરપરમાત્માએ સદુપદેશદ્વારા સકલ સંધને ભાવયાની પ્રાપ્તિ માટે મુખ્યત: પ્રયાસ કર્યેા છે. ભુજહું મુજહું. આવપામ મેધપામ. આ પ્રમાણે શ્રીવીરનાં વાકયે ભાવદયાની અત્યંત આાવશ્યક્તા જણાવે છે, શ્રુત જ્ઞાનનું ભણવું ભણાવવું પણ મુખ્યતાએ ભાવદયાને માટે હોય છે. અરે આત્મા ને હને વિવેચક્ષુ ઉડમાં હાય તે! ભાયા માટે યત્ન કર. સદ્દગુરૂનુ સેવન કરી ભાવદયાની પ્રાપ્તિ કર. ભૂતકાળમાં જે જે વા સિદ્ધ થયા, થાય છે અને શો તે સર્વ ભાવઘ્યાના ખળથી અમે ધવા.અરિહંત સિદ્ધ આચાયૅ ઉપાધ્યાય અને સાધુની પદવી પણ ભાવદયાથી પ્રાપ્ત થાય છે. સ્થૂલ દૃષ્ટિવાળા જ્વાથી ભાવદયા તરફ લક્ષ ન આપી શકાય તેથી તેમાં તેની સ્કૂલમતિના દેવ છે. ત્રણ કાલમાં પણ વિચારતાં માલુમ પડે છે કે ભાવદયાના પાળનારા અલ્પ હોય છે, મિથ્યાદષ્ટિ કરતાં સમ્યગ્દષ્ટિજીવા અલ્પ હોય છે અવે સ્વાભાવિક નિયમ છે, જે ભવ્યેા અન્ય જ્વાને સમકિત (સમ્યકત્વ) અર્પે છે તે જીવા ભાવદા કરનારા જા ણવા. ભાવદયા કરનારના ત્રણ કાલમાં પણ અનેક ઉપાયાથી પ્રભુપકાર થઇ રાકતા નથી. દ્રવ્ય કરતાં અન્ય જીવની હિંસા થઇ શકે છે પણ ભાવધ્યામાં તે તેમ હાઇ શકતુ નથી. પ્રત્યેક જીવને જૈનધર્મની સમ્યક્ જે પ્રાપ્તિ કરાવે છે તે ભાવયાના લાભ ખરેખર પ્રાપ્ત કરી સર્વ કર્મના ક્ષય કરી પરમપદ પ્રાપ્ત કરે છે ભાવદયાના દાંતા મુક્તિ ગએલા સર્વ જીવે જાણવા.
પા
જ્ઞા
દ્રવ્યદયાનું વર્ણન તે મહાત્માએ સ્થૂલ બુદ્ધિવાળાઓને બાધ થવા માટે અનેક શાસ્ત્રમાં યુક્તિપૂર્વક કર્યું છે; દુયાના સબંધમાં શ્રીયેગ શાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ બતાવ્યું છે.